If you want the latest Gujarati status for friends then you are at the right place, here you will get the best images collection in bulk for Gujarati friendship status.
Best Gujarati Status For Friends
Get Gujarati status for friends, Gujarati friendship status, best friend Gujarati status, status for a friend in Gujarati, and Gujarati status for friendship.
Gujarati status for friends |
- એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ...
- લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય
- દોસ્ત તુ ના હોય તો Feel થાય...અને હોય તો પછી મહેફિલ જ થાય.
Gujarati Status For Friends |
- જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે, સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે
Friends status in gujarati |
- દોસ્ત To દોસ્ત હોય છે સાહેબ ! જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે, મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
- આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે
Best Friendship Status In Gujarati
Here you will get the best friendship status in Gujarati for Whatsapp and facebook, some of them are like friends attitude status, friend birthday status, and friends status in Gujarati language. Here I have provided you with the bulk of images in Gujarati which you can share on Whatsapp, Facebook (FB), or any other social media accounts. You can use these images as Dp on Whatsapp or status on Whatsapp also, known as Gujarati Friendship status also, you can also share these images with your best friends on any social media platforms.Friendship status in Gujarati |
- રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે
Also Visit: Attitude Status In Gujarati
- સાચા દોસ્ત તો એ હોય... છે જે કહે,..મુક આ બધું કામ અને ચલ.. "ચા" પીવા.
- જીંદગી ચાલે ના ચાલે વાંધો નહી...પણ જીંદગી માં "ભાઈબંધો" વગર તો નઈ જ ચાલે
- નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર..
- મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી
- પ્રેમ ના સંબંધો કરતા, દોસ્તી ના સંબંધો વધારે મીઠા હોય
Friends Quotes In Gujarati Language
In every image, you will see friends quotes but if you want to copy only the quotes then below image we include friends quotes in Gujarati language which is easy to copy.
- દોસ્તભી ગલે લગા લેતે હૈં જબ દિલ મેં પ્યાર હોતા હૈ!!ઔર.. દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં જબ હમ2.. દોસ્ત સાથે મેં હોતે હૈં!
- ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે, જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે
- જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
To find true friends nowadays is not so easy, if you have true friends then it was a big gift from god for you, so you should never let them go away from your life because you will not get true friends again. Gujarati status for friend.
- ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.
- ફર્ક તો બસ આપડા વિચારો માં છે સાહેબ, બાકી દોસ્તી કાંઈ પ્રેમ થી ઓછી નથી
- મિત્ર હું સુન્ય છુ મને પાછળ રાખજે મારે તારી કિંમત વધાર વી છે
Best Gujarati Shayari On Friendship
Sometime you will need Shayari for your friends to make happy so here is the best Gujarati Shayari on friendship and also known as Dosti Shayari Gujarati download and best friends Shayari on friendship in Gujarati language.- ભાઈ અમે તો ભાઇબંદ છીએ દિલના ભોળા નોયત ના સાફ પણ દિમાગ હટેને તો વાલા બધાય ના બાપ
- ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે, મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે
- સાચો મિત્ર નો મતલબ જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય, અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે... ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર "મૌત" નો ક્લાસ બંક કરીએ
- કાંઈ વધારે તો નથી અમારી પાસે બસ એક દિલ અને એક જાન છે અને એ પણ દોસ્તો પર કુરબાન છે.
Best Friends Status In Gujarati Attitude
Grab latest friendship status in Gujarati and also known as best friend status in Gujarati attitude language for Whatsapp. So for maintaining your friendship bond you can share this friendship images with them, it will take just a second to share this image, but it will impact more and your friendship bond will also be maintained.Best friends status in gujarati |
- વાલા તું ગમે તે કરીલે બાકી અમારી ભાઈબંધી જોઈને તો આખું ગામ બળતરા કરે હો
- આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી, દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી
Gujarati Status For Friend |
- યાદ કરું છું કે નહીં એનો વિવાદ રહેવાદે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે તારોં ભરોસો ખોટો નહીં પાડવા દવ
- તારી સહી ખૂટે તો મારુ લોહી લેજે પણ મારા વહાલા દરેક જન્મમાં તુજ મારો ભાઈબંધ રેજે
Friendship Status in Gujarati |
Gujarati Status For Friends, Friendship status in Guajrati, best friends status in Gujarati, Best friend status in Gujarati attitude, Gujarati friendship status, and friends status in Gujarati.
If you do friendship with anybody then you should be always with him in his bad time, that's the only way you can be a true friend. True Friendship is all about helping our friends in bad situation or time, if his or her family condition, or health condition, or any other problems, then its a time for true friends for helping his or her friends.
This post also covers queries like Gujarati friendship status, Gujarati friendship Sms, and Dosti Suvichar Gujarati.
If you have good friends then never let him go, always try to keep yourself with him, because if you let them go away for any reason, then you will not be able to find other true friends. This image is specially used in friendship days, when this day comes you can share this image with your friends if they are far away from you, and you are not able to meet him now, so you can share this image with them, to remind the presence of you in their life.
A good friend is one who helps you in your bad time and motivates you for your success, the presence of this friend is very important because it is very difficult for a single person to live life, everyone needs one best friend, with whom we can share our personal problems also.
This image is showing that the friendship difference is in our mind, otherwise, friendship is not less than love with your family. Gujarati status for friends, Gujarati friendship status, status for a friend in Gujarati and Gujarati status for friendship.
I hope you like this Gujarati status for friends images, and you have also shared these images with your friends because this is really best Friendship status in Gujarati to share.
A good friend is one who helps you in your bad time and motivates you for your success, the presence of this friend is very important because it is very difficult for a single person to live life, everyone needs one best friend, with whom we can share our personal problems also.
This image is showing that the friendship difference is in our mind, otherwise, friendship is not less than love with your family. Gujarati status for friends, Gujarati friendship status, status for a friend in Gujarati and Gujarati status for friendship.
I hope you like this Gujarati status for friends images, and you have also shared these images with your friends because this is really best Friendship status in Gujarati to share.
Post a Comment