If you are searching for best Attitude status in Gujarati language with Images, Shayari and attitude status 2 line quotes for Girls, Boys and friendship to use on Facebook and Whatsapp.
This Gujarati attitude images you can download and share on Facebook, Whatsapp, or any other social media also, it is easy to download and share it 😎.
Attitude Status In Gujarati With Images
Many times you need to show your attitude due to some people so it is good to show on social media as status with images so here I included the bulk of best Royal Attitude status in Gujarati with Images including quotes called Gujarati attitude status.
- અમારા સપના જોવાનું મૅલી દૅ ગાંડી કારણ કૅ સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ
- થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું
Attitude Status In Gujarati |
- મરદને મોત મંજુર હોય, પણ અપમાન હરગીજ નહીં સાહેબ
- દિલનો ખરાબ નથી હું સાહેબ બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું !
Also Get: Happy Birthday Images in Gujarati
Friendship Status in Gujarati
Attitude Status In Gujarati |
Download all these images easily, and share on your social media like Facebook and WhatsApp, on status or profile also, so it is also known as Gujju Attitude Status in Gujarati language.
- તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!
- દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.
- ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.
Gujju Attitude Status |
Royal Attitude Status in Gujarati 2 line
All these below-given images are the latest of 2020, so many of your friends have not seen it yet, because sometimes many images are old and you share 2 line Gujarati status it so most of the people either they maybe your friends, relatives, family member, GF, BF, etc ignore you because it shows that you are old type, so it is important to share the latest images which you will get here royal attitude status in Gujarati 2 line quotes and images.
- માન્યું કે એ કોઈ રાજા થી ઓછો નથી પણ એ રાજા જ શું જેની રાણી હું નથી !
- નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તો ફાન જ હોય !
Attitude Status In Gujarati 2 line |
- લોકો કહે છે કે મારો પણ સમય આવશે, હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ !
- ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.
- મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે
- હું અને મારો સમય બંને સરખા છીએ, નથી એ મારું માનતો કે નથી હું એનું માનતો
- એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી
Gujarati Attitude Status |
All this images status also include Attitude status for Girls in Gujarati and Attitude status for boys in Gujarati, anyone can use this on Whatsapp and Facebook, Attitude status in Gujarati 2 line.
- મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે
- દિલનો ખરાબ નથી હું સાહેબ, બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું
Attitude Status In Gujarati For Girls And Boys
If you want to show your attitude to girls then here is attitude status in Gujarati for girls and if you want for boys then that also available here as attitude status in Gujarati for boys with images and text quotes font.
- પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે પણ, પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.
- જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો પારખવાનો નહી.
- હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે જયાં લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે
- વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય સાહેબ, બાકી તો બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે
- તારો એટીટ્યુડ મને ના બતાવ, મારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે
- માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી, પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી
- તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ તને રાજા માનીશ, જો તું મને રમત માનીશ તો હું બતાવીશ કે રમત કેમ રમાય !
Gujarati Attitude Status Facebook And Whatsapp
When you search on google for Attitude status in Gujarati language then you will see many images result, but mist of them will not set for status on Facebook or Whatsapp so here I designed these images specially for Gujarati attitude Status Facebook and Gujarati attitude status Whatsapp for you.
- હક થી આપશે તો તારી નફરત પણ કબુલ છે, ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં
- રસ નથી મને કોઈની સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત છું મારી દુનિયાદારીમાં
- "દમ" કપડાઓ મા નહી,પણ પોતાના જીગર પર રાખો કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.
- કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા, તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા !
- જીતવાની સૌધી વધારે મઝા ત્યારે આવે છે જયારે બધા તમારી હાર ની રાહ જોઈને બેઢા હોય
- શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો, જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ
Best Attitude Quotes In Gujarati
In this you will see best attitude quotes in gujarati language which is easy to copy and with different uses like lion attitude quotes, friendship, rajputana, love and positive attitude quotes in gujarati.
- જે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું, લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું
- મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી, પણ મારા વિશ્વાસનું પરિણામ છે
Best Attitude Shayari In Gujarati language
If you shows your attitude with shayari then it looks positive attitude and don't hurt anyone, so here is best attitude Shayari in Gujarati language for girls and boys with font quotes.
- હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી... જેટલું પણ જીવીશ ...મારા સ્વમાન સાથે જીવીશ
- તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.
- જીવન મા સફળ થવા માંગો તો સૌ પ્રથમ તમારમાં રહેલા ઘમંડ નો નાશ કરો
Our habits are not bad, bus hobbies are high, otherwise, Whatsapp attitude status in Gujarati, there is not enough knowledge of any dreams that we want and do not fulfill. Hove is this image, this is one of the best attitude status in Gujarati language.
Friendship Status In Gujarati Attitude
Download here friendship status in Gujarati attitude also to show people your friendship it also called best friends status in Gujarati attitude or friendship attitude status in Gujarati.
- હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો
Also Visit: Sad Love Status In Gujarati
The blood group of people (+) and (-) come, but my blood group, It says about the blood group and says about attitude.
These images are mostly used for Whatsapp, for sharing someone, or use as Dp, Status, and these images are mostly attitude so it called as royal Attitude status in Gujarati 2 line.
People of Gujarat also search for Gujarati Attitude status, Gujju Attitude Status and Attitude status Gujarati language.
I hope you like all this Attitude status in Gujarati, now you can show your attitude in your own language with images, Shayari, and quotes.
Post a Comment