Get here latest Sad Love Status in Gujarati language with Images and sad quotes, also called Gujarati sad status for Whatsapp and Facebook.
Sad Love Status In Gujarati
You can download here the latest Sad love Status in Gujarati images with text quotes for Caption or any other use, and you can use these images as Whastapp status or Dp, and also use on other social media like Facebook and Instagram.
Visit: Love Status In Gujarati
Sad Love Status in Gujarati |
- બીજાને હસાવીને... પોતાની તકલીફ છુપાવવી.. એ પણ એક કલા છે સાહેબ...
Sad Love Status in Gujarati |
- હાલ જોવે છે મારો દરરોજ બસ પૂછવા નથી આવતી.
Sad Love Images in Gujarati |
- જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે, લોકો ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે
- મારા પ્રેમ ની બસ આટલી જ કહાની છે.. તારી યાદો સાથે જ મારી કહાની છે.
- જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા
- હસવાનું શરૂ કરો અને જ્યારે રુદન સમાપ્ત થાય છે આ તે જ જુલમ છે જે લોકો, પ્રેમ કહે છે.
All the sad love images and sad quotes Included here is for both Boys and Girls, do you can use this Sad love status in Gujarati image or text quotes to show your sadness with the help of social media platforms.
- એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે, તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે...
Sad Status In Gujarati |
- ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.
- તે મને તારો તો ના થવા દીધો, પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો
Gujarati Sad Status Images
Many times we feel Sad in life and we need Gujarati sad Status Images or Text quotes to share our thoughts and feeling on our social profiles with friends and others who visit our profiles or status on daily basis.
Also Visit: Friendship Status in Gujarati
Also Visit: Friendship Status in Gujarati
Gujarati sad status Images |
- પ્રેમ જીવનમાં સમસ્યા છે, તેની પોતાની રીત છે, બધા જ જાણે છે કે ફક્ત આંસુ આવશે, પરંતુ શા માટે ખબર નથી, વિશ્વમાં દરેક જણ તેના માટે દિવાના છે
- પ્રેમનુ પાત્ર શોધો નહિ.. બનો
- કોઈના વાતો ના અમે દીવાના બની ગયા, કોઈના પ્રેમ ના આંસુથી અમે ભીંજાઈ ગયા, એમને કદર ક્યાં છે અમારી, અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા.
Gujarati Sad Status Images |
- જીવનમાં સાચું બોલવાવાળા લોકો, કોઈને સારા જ નથી લાગતાં
Sad Status In Gujarati
All these images are full of emotion and you can use this to show your sad feeling so it called sad status in Gujarati. sad love status in Gujarati Shayari, sad love status in Gujarati font, and Whatsapp sad love status in Gujarati.
- આવો તોયે સારું, ના આવો તોયે સારું, તમારું સ્મરણ છે, તમારાથી એ વ્હાલું
Sad Status In Gujarati Images |
- મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે.. નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે..
- હું તો નિર્દોષ પ્રેમી છું, પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય
Gujarati Sad Love Status
All these images and text are known as Sad love status in Gujarati, Sad Status in Gujarati, Gujarati Sad Status, And Gujarati sad love Status also.Gujarati Sad Love Status |
- બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના... હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..
- સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છેખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..
Sad Love Status in Gujarati |
- કાશ યાદોની પણ કોઈ મોસમ હોત.. તો આમ કાયમ તો ન આવતી હોત..
- વિચારતો હતો કે જીતી રહ્યો છું તને પણ સમયે સાબિત કર્યું કે, જીતી ને પણ હારી રહ્યો છું તને.
Sad Quotes In Gujarati
You can also show your very sad status to your ex-girlfriend or boyfriend if he or she are connected with you on social media so that they can get to know your feeling.
Also Visit: Happy Birthday Status In Gujarati
Also Visit: Happy Birthday Status In Gujarati
People also search like Images of sad love in Gujarati, Gujarati love quotes, Gujarati love Shayari, Gujarati sad quotes, love status in Gujarati, love sad image in Gujarati, sad images for love, Gujarati Shayari image love, sad quotes in Gujarati, sad Gujarati status, Gujarati love status.
Now finally you get the images for status which you searching for like, Gujarati sad status images, sad status in Gujarati language, Gujarati sad love status, and sad quotes in Gujarati with images.
So finally I hope, you like this Sad love status in Gujarati images and sad quotes in Gujarati language.
Post a Comment