-->
Natural Natural

GYAN SADHANA SCHOLARSHIP :- જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2023

Post a Comment

 

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના (Gyan Sadhana Scholarship): રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. આ નવી શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે ફાયદાકારક સાબિત થશે. આ યોજનાનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે.

Gyan Sadhana Scholarship Scheme 2023 Online Registration ...

ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના ધોરણ 9 થી 12 માટે ઠરાવ (20/10/2023)

 

       સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા. 07-06-2023 ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/0079/CHH થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલી કરેલ છે. જે અંતર્ગત ધોરણ ૧ થી ૮ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ | અભ્યાસ કરેલ તેમજ RTE Act, 2009 હેઠળ મફત શિક્ષણની જોગવાઈ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 25000 તેજસ્વી વિધાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 11-06-2023 ના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવેલ.

સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા. 07-06-2023 ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/0079/CHH થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલી કરેલ છે. જે અંતર્ગત ધોરણ ૧ થી ૮ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ | અભ્યાસ કરેલ તેમજ RTE Act, 2009 હેઠળ મફત શિક્ષણની જોગવાઈ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 25000 તેજસ્વી વિધાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 11-06-2023 ના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવેલ.

જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની તા. 23-06-2023ના રોજ કુલ-28041 વિદ્યાર્થીઓની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે.

  આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તા. 07-08-2023 રોજ બપોરે 02:00 કલાકથી તા. 14-08-2023 ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી વેબસાઈટ http://gssyguj.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આનુષાંગિક આધાર-પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવે છે. રજિસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમજ સંબંધિત વિગતોથી માહિતગાર રહેવા સમયાંતરે આ જ વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.

ગુજરાત સરકારે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે
  • ધો. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન તમને વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે
  • ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 25 હજારની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે
Gyan Sadhana Scholarship :- જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના

1 થી 8 ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ આપવામાં આવશે

  • પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. જેમાં દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ હેઠળ, ધો. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન, તમને વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે. તે સિવાય ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજારની સ્કોલરશિપ આપવામાં આવશે.
  • શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે.
  • બાળકના UID નંબર અને જન્મ તારીખ નાખી નીચેની લીંક થી પરિણામ જુઓ

    જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ Confirmation Number વગર જોવા માટે અહીં ક્લિક કરો

    જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિક્ષા પરિણામ જોવા અહીં ક્લિક કરો 

    કેટલા માર્કસ સુધી ક્ટ ઓફ અટક્યું છે નોટીફિકેશન જુઓ

     

    જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિક્ષા પરિણામ નોટીફિકેશન જોવા અહી ક્લિક કરો

    મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપમાં મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓનું  ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.

    પરિણામ જુઓ.

    જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ Confirmation Number વગર જોવા માટે અહીં ક્લિક કરો.

    જ્ઞાન સાધના પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

    જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિક્ષા પરિણામ નોટીફિકેશન જોવા અહી ક્લિક કરો.

    જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી

    જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા- 2023 A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી

    મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તારીખ 11 6 2023 નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

    જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 નું પેપર સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરો.

    • શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. ધોરણ 9 થી 12 દરમિયાન જો કોઈ વિદ્યાર્થી કોઈપણ વર્ગમાં નાપાસ થાય, અથવા શાળા છોડી દે, અને વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાં લેવામાં આવે તો, આ યોજનાનો લાભ બંધ થઈ જશે.
    • 💥🌐🌀 *જ્ઞાનસાધના હોલ ટિકિટ*

      ➡️ http://sebexamall.orpgujarat.com/Form/PrintHallticket

      •  અગત્યની લીંક 

        જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ડિટેલ માહિતી અહીંથી 

        જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો.

        જ્ઞાન સાધના પ્રખરતા કસોટીના ફોર્મ ઓનલાઈન હાજરી વાળી વેબસાઈટ માં ભરી શકાય છે. જેમાં આવકના દાખલા કે ફોટો કે સહિની જરૂર નથી.

      • ઓનલાઈન હાજરી વાળી વેબસાઈટમાં ફોર્મ ભરવા માટેની લિંક : https://schoolattendancegujarat.in

        જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ની તૈયારી કરવા ગ્રુપમાં જોડાવવા માટે ની લીંક : https://chat.whatsapp.com/DDdQAUOpX2m4OxMATk0ymp

        જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 નો હાઇલાઇટ પોઇન્ટ

        યોજના

         

        જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
        અમલીકરણ વિભાગ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
        લાભાર્થી ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ

      સ્કોલરશીપ

    • ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
      ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000

       

      ફોર્મ ભરવાની તારીખો11-5-2023 થી 26-5-2023પરીક્ષા તારીખ11-6-2023

       

      ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org

      પસંદગીપરીક્ષા દ્વારા

      Gyan Sadhana Scholarship 2023 Important Dates

      • જાહેરાત તારીખ:  11/05/2023
      • ઓનલાઈન ફોર્મની શરૂઆતની તારીખ: 11/05/2023
      • છેલ્લી તારીખ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ઑનલાઇન ફોર્મ: 26/05/2023
      • પરીક્ષાની તારીખ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ: 11/06/2023

      જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા ફી

      • પરીક્ષા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે કોઈ ફી નથી

      પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ

      • પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્ન-MCQ આધારિત હશે
      • પરીક્ષાના ગુણ 120 અને સમય 1.30 કલાક છે
      • પરીક્ષાની ભાષા અંગ્રેજી/ગુજરાતી છે
    • કસોટી

       

      પ્રશ્નો ગુણ
      MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40

       

                                  40

      SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી80

       

      80

       

      Gyan Sadhana Scholarship 2023

      જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરવા પાત્ર છે?

      ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સરકારી, સરકારી સહાયિત, સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે જેમાં માતાપિતાની આવક રૂ.થી વધુ ન હોય. 3,50,000/- પાએ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અરજી કરવા પાત્ર છે. 

      જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા- Selection Process

      આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

      • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
      • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
      • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
      • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

      ઓનલાઇન અરજી પ્રોસેસ– Online Application Process

      જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

      • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
      • તેમા Apply Online પર ક્લીક કરો.
      • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
      • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
      • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
      • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
      • આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
      • Gyan Sadhana Scholarship Notification PDFઅહીં ક્લિક કરોજ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter