ગાંધીનગર દ્વારા ગણિત-વિજ્ઞાન કીટ અંગેની યુ-ટ્યુબ લાઇવથી તાલીમ બાબત
વિષય : IIT- ગાંધીનગર દ્વારા ગણિત - વિજ્ઞાન કીટ અંગેની યુ - ટ્યુબ લાઇવથી તાલીમ બાબત
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં IIT- ગાંધીનગર નિર્મિત ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે ૩૨૪૦ શાળાઓમાં ગણિત - વિજ્ઞાન શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે . આપના જિલ્લાના પ્રતિનિધિ દ્વારા અત્રેની કચેરી ખાતેથી કીટ મેળવી આપના જિલ્લા દ્વારા સદર કીટ શાળા સુધી પહોંચાડવામાં આવેલ છે .
વિષય: IIT-ગાંધીનગર દ્વારા ગણિત-વિજ્ઞાન કીટ અંગેની યુ-ટ્યુબ લાઇવથી તાલીમ બાબત
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં IIT ગાંધીનગર નિર્મિત ધોરણ ૬ થી ૮ના બાળકો માટે ૩૨૪૦ શાળાઓમાં ગણિત વિજ્ઞાન શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે. આપના જિલ્લાના પ્રતિનિધિદ્વારા અત્રેની કચેરી ખાતેથી કીટ મેળવી આપના જિલ્લા દ્વારા સદર કીટ શાળા સુધી પહોંચાડવામાં આવેલ છે.
ઉપરોક્ત બાબતે પ્રતિ કલસ્ટર દીઠ ૧ શાળામાં અત્રેથી સૂચવેલ યાદી મુજબની શાળામાં આપના દ્વારા ક્રીટ આપવામાં આવેલ છે. જે ધ્યાને લઇ સદર કલસ્ટર દીઠ શાળામાં જ્યાં ગાંધીનગરની ગણિત વિજ્ઞાન શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે તે શાળાના ગણિત-વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકને IIT,Gandhinagar દ્રારYOUTUBE LIVEના માધ્યમથી તાલીમ આપવામાં આવનાર છે. જે અંગે સામેલ યાદી મુજબની શાળાઓના ગણિત-વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકને તા-૨૩.૦૨.૨૦૨૩(ગુરૂવાર)ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સદર YOUTUBE LIVE તાલીમમાં બિનચૂક જોડાવા અંગે આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે. નોંધ- આ સાથે સામેલ યાદી મુજબની શાળાકીટ મળેલ છે તે)ના ગણિત-વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકે જોડાવાનું રહેશે તાલીમમાં જોડાવા માટે નીચે આપેલ QR કોડ અથવા લીંકનો ઉપયોગ કરવાનો રહેશે,
YOUTUBELIVEલીંક- https://www.youtube.com/watch?v=Nh_Com81Ko
ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત લેટર*
*ગણિત વિજ્ઞાન ઓનલાઇન તાલીમ લેવાની થતી શાળાઓની યાદી*
👉 અહીથી ડાઉનલોડ કરો
ગાંધીનગર દ્વારા ગણિત-વિજ્ઞાન કીટ અંગેની યુ-ટ્યુબ લાઇવથી તાલીમ બાબત
Post a Comment