-->
Natural Natural

When will you celebrate Holi? When is Holi the answer to all the questions

Post a Comment

 When will you celebrate Holi?  When is Holi the answer to all the questions

🔥સંવત્૨૦૭૯"હોળાષ્ટક"ફાગણસુદ ૮

તા:-૨૬/0૨/૨૦૨૩રવિવારેરાત્રે૧૨:૫૯ કલાકે થી

ફાગણ સુદ ૧૫ તા:-૦૭/૦૩/૨૦૨૩ મંગળવારે સાંજે ૦૬:૧૧ સુધી રહેશે....

🔥હોલિકા દહન🔥

તા:-૦૬/૦૩/૨૦૨૩ સોમવારે સાંજે ૦૪:૧૬ પછી પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય..

🌿તા:-૦૭/૦૩/૨૦૨૩ નાં સાંજે ૦૬:૧૧ સુધીજ પૂર્ણિમા તિથિ રહેશે. 

પ્રદોષ યુક્ત પૂર્ણિમા તા:-૦૬/૦૩/૨૦૨૩ સોમવારે છે

  🔥 હોલિકા દહન🔥 તા:-૦૬/૦૩/૨૦૨૩ સોમવારે 

     સુર્યાસ્ત સાંજે ૦૬:૫૫ કલાકે છે 

 ધુળેટી" તા, ૦૭/૦૩/૨૦૨૩ મંગળવારે.

🔥 હોળીમાં પધરાવવાની વસ્તુઓની રાશિવાર માહિતી જોઈએ, જે નીચે મુજબ છે🔥



🐐મેષ : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા અને પતાસાનો હાર. (પતાસા એ શુદ્ધ મંગલ છે).

🐂વૃષભ : શ્રીફળ, જવ, કાળા તાલ, ગાયનું ઘી અને જુવારની ધાણી

👫મિથુન : શ્રીફળ,સૂકા કોપરાની કાચલીમાં કાળા તલ, લીલા મગ, કાચી કેરી અને જવ

🦀કર્ક : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા

🦁સિંહ : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા તથા હોળીને ઘઉંના લોટના શીરાનો પ્રસાદ ધરાવવો અને પોતે પણ અર્પણ કરવો.

👧કન્યા : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, કાચી કેરી

⚖️તુલા : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, કાળા તલ

🦂વૃશ્ચિક : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, કાળા તલ, પતાસાનો હાર

🏹ધન : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, સૂકા કોપરાની કાચલી, કાળા તલ 

🐊મકર : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, જવ, કાળા તલ, ખારેક

🏺કુંભ : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, જવ, કાળા તલ, ખારેક

🐟મીન : શ્રીફળ, જુવારની ધાણી, ખજૂર, ચણા, જવ, કાળા તલ.

***************************

કાળા તલની આહુતિથી શનિનું ફળ શુભ થશે. જુવારની ધાણીથી શુક્રનું ફળ શુભ થશે. કાચી કેરી એ બુધનું ફળ છે અને જવથી રાહુના શુભ પરિણામો પ્રાપ્ત થાય છે....

🔥Samvat2079"Holashtak"Fagansud 8


 Date:- 26/02/2023Sunday night12:59 hours


 Phagan Sud 15 Ta:- 07/03/2023 Tuesday will be till 06:11 pm....


 🔥Holika Dahan🔥


 Date:- 06/03/2023 Purnima date starts after 04:16 pm on Monday..


 🌿 Date:- 07/03/2023 till 06:11 in the evening will be full moon date.


 Pradosh Yukta Purnima date:-06/03/2023 is on Monday


 🔥 Holika Dahan🔥 Date:-06/03/2023 Monday


 sunset is at 06:55


 Dhuleti" on Tuesday, 07/03/2023.


 🔥 Horoscope wise information of the things to be offered in Holi should be sought, which is as follows🔥



 🐐 Aries: Nuts, sorghum seeds, dates, gram and Patasana necklace.  (पतासा ए शुद्ध मंगल चैटी).


 🐂Taurus: Nuts, barley, black pulse, cow's ghee and jowar's dhani


 👫Gemini: Nuts, dried copra, black sesame seeds in raw form, green beans, raw curry and barley


 🦀 Cancer: sorghum, coriander, dates, chickpea


 🦁Singh: Carry the prasad of shrivele, jowar dhaani, dates, gram and sheera of wheat flour on Holi and offer it yourself.


 👧 Virgo: Nuts, coriander, dates, gram, raw curry


 ⚖️Libra: Nuts, sorghum, dates, chickpeas, black sesame seeds


 🦂 Scorpio: Succulents, Jawar Dhani, Dates, Chana, Black Sesame, Patasana necklace


 🏹 Wealth: Nuts, sorghum, dates, chickpeas, dried copra leaves, black sesame seeds


 🐊Capricorn: Nuts, Sorghum, Dates, Chickpeas, Barley, Black Sesame Seeds, Kharek


 🏺Aquarius: Nuts, sorghum, dates, chickpeas, barley, black sesame seeds, kharek


 🐟Pisces: Nuts, Jowar Dhani, Dates, Chana, Barley, Black Sesame.


 ,


 The fruit of Shani will be auspicious by the sacrifice of black sesame.  The fruit of Venus will be auspicious by taking Jowar Dhani.  Raw mango is the fruit of Mercury and barley gives auspicious results to Rahu.


Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter