If you can’t sleep at night even after being awake all day, try this remedy, you will get sweet sleep in 5 minutes…
WHATS ગ્રુપમાં જોડાઓ Join Now
When you are very angry or keep on remembering the same thing in mind, the brain fibers do not relax and are working continuously, due to which the brain does not get the signal to sleep, due to which the person suffers from insomnia. Is.
In such a situation, many reasons can be responsible for the problem of insomnia. Actually, when you are stressed and worried throughout the day, then there is pressure on you to say something, if someone says something bad to you, then the same thing is repeated in your mind again and again,
Frequent urination or the habit of drinking alcohol, pain in the hands and feet at night… all these are factors due to which the person gets less sleep and often the person is unable to sleep even after going through the night.
In such a situation, if you are also facing this problem, then in today’s article we are going to give you information about some such remedies which can help you to overcome the problem of insomnia. So let’s know what are these remedies.
If you make it a habit to walk a little before bedtime, you can fall asleep faster. For this you should go fast while walking and slow while returning. This remedy can be useful for you to get early sleep. If you include salad or onion in dinner, then you can get some sleep.
If you mix it with apple and milk and consume it slowly for half an hour, then you will see the difference. If you mix the lumps in milk and consume it, then you can get rid of the problem of sleep. With this, you can make a powder by roasting the vegan and then adding honey to it and lick it, you will definitely see the difference.
Even if you consume turmeric milk while sleeping at night, you get good sleep. Apart from this, taking fennel water, popularly known as an oral freshener, can help you sleep well. If you first eat poppy seeds mixed with honey to get rid of the problem of sleep, then the problem of sleep can be overcome.
you mix almonds in milk before sleeping at night, then the problem of sleep also goes away. Apart from this, massaging with mustard oil before sleeping at night provides relief.
ગુજરાતીમા વાંચો
જ્યારે તમે વધારે ગુસ્સો કરો છો અથવા એક જ વાતને મનમાં રાખીને તેને યાદ કરતા રહો છો તો મગજના તંતુઓને આરામ મળતો નથી અને તે સતત કાર્ય કરી રહ્યા હોય છે, જેનાથી મગજને સૂવાનો સંકેત મળતો નથી, જેના લીધે વ્યક્તિને અનિંદ્રા ની સમસ્યાનો સામનો કરી પડે છે.
આમ જોવા જઈએ તો ઊંઘ ના આવવાની સમસ્યા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. હકીકતમાં જ્યારે તમે આખો દિવસ તાણ અને ચિંતામાં રહો છો, તમને કોઈ વાતનું દબાણ હોય છે, જો તમને કોઈએ કોઈ ખરાબ વાત કહી દીધી હોય, એક જ વાતનું વારંવાર મગજમાં પુનરાવર્તન થતું હોય,
વારંવાર પેશાબ અથવા પાણી પીવાની ટેવ પડી ગઈ હોય, રાતે હાથ પગના દુખાવા થઇ રહ્યા હોય… આ બધા એવા કારણો છે કે જે વ્યકિતને ઓછી ઊંઘ તરફ દોરી જાય છે અને ઘણી વખત તો વ્યક્તિ આખી રાત પસાર થઈ ગયા પછી પણ ઊંઘ લઈ શકતો નથી.
આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે અનિંદ્રા ની સમસ્યાનો ઉકેલ લાવી શકશો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
જો તમે ઊંઘ લેતા પહેલા થોડીક ચાલવાની ટેવ બનાવો છો તો તમને ઝડપી ઊંઘ આવી શકે છે. આ માટે તમારે ચાલવા જતી વખતે ઝડપી ચાલવું જોઈએ અને પાછા વળતી વખતે ધીમે ચાલવું જોઈએ. આ ઉપાય એવો છે જે તમને ઝડપી ઊંઘ લાવવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે રાત્રિ ભોજનમાં સલાડ અથવા ડુંગળીને શામેલ કરો છો તો તમે ઊંઘ લઈ શકો છો.
તમે દરરોજ સફરજન અને દૂધ સાથે મિક્સ કરીને અડધો કલાક સુધી ધીમે ધીમે સેવન કરો છો તો તમને ફરક જોવા મળશે. તમે ગંઠોડા ને દૂધ સાથે મિક્સ કરીને સેવન કરી લો છો તો તમને ઊંઘની સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે તમે વેગણ ને શેકીને તેનું ચૂર્ણ બનાવી લો અને પછી તેને મધ સાથે મિક્સ કરીને ચટવામાં આવે તો તમને અવશ્ય ફરક જોવા મળશે.
જો તમે રાતે સૂતી વખતે હળદર યુક્ત દૂધનું સેવન કરો છો તો પણ તમને સારી ઉંઘ આવે છે. આ સિવાય મોઢાના ફ્રેશનર તરીકે ઓળખાતી વરિયાળીના પાણીમાં લઈને તેનું સેવન કરવાથી તમને સારી ઉંઘ આવી શકે છે. જો તમે ઊંઘની સમસ્યા દૂર કરવા માટે સૌથી પહેલા ખસખસ ને સાકાર અમે મધ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો ઊંઘની સમસ્યા દૂર કરી શકાય છે.
જો તમે રાતે સૂતી પહેલા દૂધમાં બદામ ને મિક્સ કરીને લેવાથી પણ ઊંઘની સમસ્યા દૂર થાય છે. આ સાથે રાતે સૂતા પહેલાં સરસવ તેલથી માલિશ કરવાથી રાહત મળે છે.
1) સ્ક્રીન ટાઈમને ઓછો કરવાનો પ્રયાસ કરો:
ઉંઘતા પહેલા જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ અથવા સ્ક્રીન ટાઈમને ઓછો કરવાનો પ્રયાસ કરશો (Decrease screen time at night) તો એ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાતના સમયે સ્ક્રીન પર વધુ સમય વીતાવવાના કારણે ઉંઘની સાથે જોડાયેલી સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે. કારણ કે ઉંઘને વધારનારા હોર્મોન્સ મેલાટોનિનનું ઉત્પાદન ઓછુ થાય છે. એટલે જ બેડરૂમમાં ટીવી, લેપટોપ અથવા સ્માર્ટફોન જેવી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ ટાળો.
2) દિવસે નાની ઉંઘ ખેંચવાથી બચો:
ઘણાં લોકો રાતના સમયે પોતાની ઉંઘ પૂરી નથી કરી શકતા. તો તે દિવસમાં તક મળતા જ એક નાની ઝપકી (Avoid nap) લેવા લાગે છે. થોડા સમય માટે ઝપકી લેવી ઠીક છે અને તે દિવસમાં 2થી 3 વચ્ચે જ. પરંતુ જો તમે બપોરે લાંબા સમય સુધી ઝપકી લો છો તો સ્વાભાવિક છે કે રાત્રે તમારી ઉંઘનું ટાઈમટેબલ બગડી જશે. તબીબોનું માનીએ તો દિવસમાં 15થી 20 મિનિટથી વધુની ઝપકી ન લો.
રૂમનું તાપમાન માપસર રાખો:
સ્લીપ એક્સપર્ટનું માનીએ તો રાતના સમયે તમારા રૂમનું તાપમાન હળવુ ઠંડુ હોવુ જોઈએ (Room temperature should be low) તો જ તમને ઉંઘ સારી આવશે કારણ કે દિવસભર શરીરનું તાપમાન ઘટતુ અને વધતુ રહે છે. જર્નલ સાયન્ટિફિક અમેરિકનમાં પ્રકાશિત સંશોધન અનુસાર ઓછા તાપમાનમાં ઉંઘવાથી મગજ વધુ આરામ કરી શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે કારણ કે રાત્રે મહિલાઓને પરસેવો આવવો સામાન્ય વાત છે.
*
👉 હાલ નાં સમય દરમિયાન 15 થી પણ વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થયા..* 🫀 *હાર્ટ એટેક આવે ત્યારે CPR* કઈ રીતે આપવી!? CPR આપવાની *સાચી રીત* જાણી લો કોઈનો જીવ બચી જસે🙏
સતત એક મહિના સુધી મેથીના દાણા નું પાણી પીવાથી ગંભી રોગોનું પણ થાય છે નાશ કેવી રીતે પાણી પીવું જોઈએ તે જાણવા માટે અહીં ક્લિક કરો
આ રીતે અંગીર ખાવાથી પગથી લઈ માથા સુધીના થઈ જશે તમામ રોગો દૂર
લોહીને જાડું થતું અટકાવી હાર્ટ એટેક થી બચવા માટે અપનાવો આ અસરકારક ઉપાયો
4) રાત્રે મોજા પહેરીને ઉંઘવું:
ઘણાં એક્સપર્ટ એમ પણ માને છે કે રાત્રે મોજા પહેરીને ઉંઘવાથી ઉંઘ સારી આવે છે. (Wear socks) આની પાછળનું કારણ એ છે કે મોજા પહેરવાથી પગ ગરમ રહે છે. જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થાય છે. જેનાથી શરીરનું તાપમાન જલદી ઓછું થઈ જાય છે. જે ઉંઘ માટે ઘણું જ ફાયદાકારક હોય છે.
5) યોગ અને એક્સસાઈઝથી આવશે સારી ઉંઘ:
યોગ એક્સસાઈઝ માત્ર તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નથી થતી પરંતુ રાત્રે તમને સારી ઉંઘ પણ અપાવે છે (Yoga and exercise). ઘણાં રિસર્ચમાં જણાવાયુ છે કે જ્યારે તમે યોગ કરો છો તો શ્વાસના માધ્યમથી શરીરના તમામ અંગથી જોડાઈ જાઓ છો. તેનાથી અનિંદ્રા, તણાવ અને બેચેનીથી છૂટકારો મળે છે. અને ઉંઘથી જોડાયેલી અન્ય સમસ્યાઓ દૂર થઈ જાય છે.
Post a Comment