-->
Natural Natural

LTC BLOCK 2020-2023 FOR PRIMARY TEACHERS

Post a Comment

 

LTC BLOCK 2020-2023 FOR PRIMARY TEACHERS

મિત્રો એલ ટી સી બ્લોક ૨૦૧૫-૧૯ નો બ્લોક ૩૧-૧૨-૨૦૨૦ ના રોજ પુર્ણ થતો હતો પરંતુ કોરોના કારણે સરકાર શ્રીએ તેની મુદ્દત વધારીને તા-૩૦-૦૪-૨૦૨૧ સુધી લંંબાવેલ હતી જે બ્લોક તા-૩૦-૦૪-૨૦૨૧ ના રોજ પુરો થયેલ હતો

હવે હાલ ૨૦૨૦-૨૩ નો બ્લોક તા-૦૧-૦૫-૨૦૨૧ થી તા-૩૧-૧૨-૨૦૨૩ ના રોજ પુરો થાય છે તો જે મિત્રો તા-૦૧-૦૫-૨૦૨૧ પછી લાભ લઇ શકેલ નથી તેવા મિત્રો તા-૩૧-૧૨-૨૦૨૩ પહેલા દિવાળી વેકેશન પહેલા લાભ લઇ શકે છે ..

  • રજા પ્રવાસ રાહત યોજના અંતર્ગત લક્ષદ્રીપ ટાપુ સમુહના મુસાફરી ના દાવાઓ આકારણી માટેનો પરિપત્ર : – અહિ ક્લીક કરો 
  • રજા પ્રવાસ -વતન પ્રવાસ રાહત યોજના નો સંકલીત ઠરાવ વાંંચવા  માટે અહિ ક્લીક કરો  
  • રાજ્ય સરકાર દ્વારા LTC APPROVAL TOUR OPARATOR માન્યતા આપેલ ટ્રાવેલ્સ ને પ્રવાસ ના હેતુ માટે માન્ય ગણવામાં આવશે તે બાબતનો પરીપત્ર જોવા માટે અહિ કલીક કરો ૩
  • રાજ્ય સરકાર દ્વારા LTC APPROVAL TOUR OPARATOR માન્યતા આપેલ ટ્રાવેલ્સ ને પ્રવાસ ના હેતુ માટે માન્ય ગણવામાં આવશે તે ટ્રાવેલ્સની  યાદી જોવા માટે અહિ ક્લીક કરો 
  • એક પ્રકાર તથા રૂટના અલગ અલગ ભાડા અને ચાર્જ વસુલવામાં આવે છે જે સરકાર શ્રીના ધ્યાનમાં આવતા એજન્સીને ચુકવવામાં આવતા દર અથવા રેલવેની પાત્રતા મુજબ આ બન્ને માંથી જે ઓછો દર હસે તે ચુકવવામા આવશે જેનો પરીપત્ર જોવા માટે અહિ કલીક કરો  
  • દરિયાઇ માર્ગે , હવાઇ માર્ગે , રાજધાની એકસપ્રેસ , શતાબ્ધે એક્સપ્રેસ ,રસ્તા માર્ગ દવારા પ્રવાસ ,  પોતાની કાર કરેલ મુસાફરી માં કર્મચારીની ગ્રેડ પે પ્રમાણે કયા માધ્યમ થી કયા ક્લાસ ની મુસાફરી કરી શકાય તેનો સંકલીત ઠરાવ જોવા માટે અહિ ક્લીક કરો ,
  • LTC BILL માં દસ દિવસ રજા રોકડ બિલ માં બેઝીક પગાર ની સાથે મોઘવારીનો દર અત્યારે તા-૨૩-૦૫-૨૦૨૩ ના ઠરાવ મુજબ ૨૨૧ % ટકા લેવાનો થાય છે પરિપત્ર જોવા માટે અહિ ક્લીક કરો  
  • LTC BILL ની મંજૂરી માટે અરજીની સાથે  જોડવાના આધાર પુરાવા

  • ૦૧. પ્રવાસ માં જનાર એક અથવા બે બાળકોના જન્મ ના આધારો જેમા જન્મ નુ પ્રમાણપત્ર ૦૨. એલ સી
  • ૦૨. બે કરતા વધુ બાળક હયાત નથી તે સબબનુ પ્રમણપત્ર
  • ૦૩ વર્ષ ૨૦૨૦-૨૩ ના બ્લોક નો લાભ લીધેલ નથી તે સબબનુ પ્રમાણપત્ર
  • ૦૪. રેશન કાર્ડ
  • ૦૫. સરકાર માન્ય ટ્રાવેલ્સ માં પ્રવાસ જવાના છો એ ટ્રાવેલ્સ નુ  એલ ટી સી માન્ય પ્રમાણપત્ર તથા પ્રવાસના રૂટની માહિતી
  • ૦૬. જે માધ્યમ થી જેમ કે હવાઇ માર્ગ , રેલવે થી કે ખાનગી ટ્રાવેલ્શ થી જવાના છો તેનો સ્પષ્ટ આધાર
  • ૦૭. અરજી માં કઇ તારીખ થી કઇ તારીખ સુધી કેટલા દિવસ નો પ્રવાસ કરવાનો છો તેની સ્પષ્ટતા કરવી
  • ૦૮. પ્રવાસ માં પ્રવાસ ના સ્થળો નો ઉલ્લેખ કરવો
  • ૦૯.પ્રવાસ માં જનાર તમામ સભ્યો નો ઉલ્લેખ કરવો ( ૦૪ કરતા વધુ સભ્યો ને લાભ મળવા પાત્ર નથી )
  • ૧૦.પ્રવાસ માં જનાર સભ્ય સગીર વય કરતા વધુ ઉમરનો હોય તો સંપૂર્ણ પણે તમારા આશ્રીત છે તેનો સ્પષ્ટ આધાર રજૂ કરવો
  • LTC BILL માં કર્મચારીએ ભાડા ભથ્થાનુ બીલ આકારણી કરવા માટે નમૂના નં ૫૬ અહિ ક્લીલ કરો 

    LTC BILL બનાવવા માટે નો નમૂના નંબર ૫૭ માટે અહિ ક્લીક કરો 

    LTC ની મંજૂરી માટેની અરજીનો નમૂનો https://mahesana.sasgujarat.in/ પર જે તે શિક્ષક શ્રીના વ્યક્તિગત લોગિન મા  લોગીન કરી દરખાસ્ત પત્રક માં અનુક્રમ નંબર ૧૮ ની પ્રિન્ટ કરી ઉપર મુજબની સુચનાઓ મુજબ ભરી આધારો સામેલ રાખી વડી કચેરીએ  મોકલી આપવાની રહેશે

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter