INDIA SWACHHATA FREEDOM RLIN 4.0"નું આયોજન કરવા બાબત,
ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ફીટ ઇન્ડિયા"
કાર્યક્રમ અમલીકૃત છે, રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલય ધ્વારા "FIT INDIA SWACHHATA FREEDOM RUIN A.D"નું આયોજન કરવામાં આવેલ છે,
સંદર્ભદર્શિત પત્ર અંતર્ગત 1 ઓકટોબર થી 31 ઓક્ટોબર-2022 સુધી "FIT INDIA SWACHHATA
FREEDOM RUN 4.0"નું આયોજન કરવા જણાવેલ છે. આ કાર્યક્રમનો હેતુ સ્વાસ્થ્ય અંગે કાળજી, સ્વસ્થ શરીર માટે ચાલવું, દોડવું, હળવી કસરત તેમજ નિયમિત યૌગિક ક્રિયાઓ કરવી જેવી બાબતો અંગે જાગૃતતા લાવવા માટે છે. આ કાર્યક્રમની મુખ્ય થીમ “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત" છે. આ અંગે રાજ્યની તમામ પ્રાથમિક,માધ્યમિક તથા ઉ.માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, KGBV, આશ્રમશાળા,મોડેલ સ્કુલ તથા મોડેલ ડે સ્કુલ શાળાઓમાં "FIT INDIA SWACHHATA FREEDOM RUN
4,0"નું 1-ઓકટોબર થી 31-ઓક્ટોબર-2023 સુધી આયોજન કરવાનું રહેશે. જે અંગે આપના જિલ્લાની તમામ
શાળાઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે.
આ કાર્યક્રમમાં આપના જિલ્લાના તમામ દાશ્રી, લેકચરરશ્રી, BRC/CRC કો ઓર્ડીનેટર, આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકોને પણ "FIT INDIA SWACHHATA FREEDOM RUN 1.0”માં જોડાવા માટે જણાવવામાં આવે છે.
"FIT INDIA SWACHHATA FREEDOM RUN 4.O"
- પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા માટેની વિગત
> રાજ્યની તમામ પ્રાથમિક,માધ્યમિક તથા ઉ.માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ KGBV,
આશ્રમશાળા, મોડેલ સ્કૂલ તથા મોડેલ ડે સ્કુલશાળાઓએ તથા શાળાના શિક્ષકોએ "FIT INDIA SWACHHATA
FREEDOM RUN 4,0" માટે રજીસ્ટ્રેશન કરવું,
> રજીસ્ટ્રેશન કરવા માટે વેબ બ્રાઉઝરમાંસૌ પ્રથમ https://fitindia.gov.in/fit-India-Swachhata-Freedom- Run-4.0 સર્ચ કરવું,
> ત્યાર બાદ Individual Registration કરવા માટે ઇવેન્ટના ફોટા/વીડિયો અપલોડ કરી જરૂરી વિગત ભર્યા બાદ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાશે અથવા ORGANIZER તરીકે રજીસ્ટર કરવા માટે Register as an Oraganizer પર ક્લિક કરો,
> ત્યારબાદ Register As પર દર્શાવેલ other વિકલ્પ પર લાગુ પડતી વિગત ભરી ડાGNUP કરવું,
> SIGNUPLOGIN કર્યા બાદ જરૂરી વિગત ભર્યા બાદ તમે કરેલ EVENTSનો ફોટો એટેચ કરી UPLOAD કરવો,
> ત્યારબાદ બધી જ વિગતો ભર્યા બાદ તમારું "FIT INDIA SWACHHATA FREEDOM RUN 4,O" અંતર્ગત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.
Post a Comment