IB Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 677 જગ્યાઓ પર ભરતી
IB Recruitment 2023: કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 677 જગ્યાઓ પર ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી છે. મંત્રાલયે 14 ઓક્ટોબરે ભરતીની સૂચના બહાર પાડી હતી. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં 10મું પાસ યુવકો ઓનલાઈન અરજી કરી શકે છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયની આ ભરતી પરીક્ષા માટે ઉમેદવારો 13મી નવેમ્બર સુધી અરજી કરી શકે છે.
IB ભરતી 2023 એપ્લાય ઓનલાઇન લિંક 14મી ઓક્ટોબર 2023 થી સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in પર સક્રિય કરવામાં આવી છે. અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે માટે નીચે આપેલ છે.
IB Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 677 જગ્યાઓ પર ભરતી
IB Recruitment 2023
સંસ્થાનું નામ
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)
પોસ્ટનું નામ
સુરક્ષા સહાયક મોટર ટ્રાન્સપોર્ટ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
ખાલી જગ્યાઓ
677
શ્રેણી
સરકારી નોકરી
એપ્લિકેશન મોડ
ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ
www.mha.gov.in
પોસ્ટનું નામ
- સુરક્ષા સહાયક મોટર ટ્રાન્સપોર્ટ – 362
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) – 315
શૈક્ષણિક લાયકાત
10મું ધોરણ પાસ કરવા સાથે ઉમેદવારે અરજી સાથે મોટર ટ્રાન્સપોર્ટની પોસ્ટ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અને એક વર્ષના અનુભવનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે.
ઉંમર મર્યાદા
- સુરક્ષા સહાયક માટે વય મર્યાદા 18 થી 27 વર્ષ
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે વય મર્યાદા 18 થી 25 વર્ષ
પગાર ધોરણ
- સુરક્ષા સહાયક (મોટર ટ્રાન્સપોર્ટ) – રૂ. 21700-69100/- (લેવલ-3)
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) – રૂ. 18000-56900/- (લેવલ-3)
પસંદગી પ્રક્રિયા
લાયકાત ધરાવતા યુવાનોએ લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે. પરીક્ષામાં બે પ્રશ્નપત્ર હશે. પરીક્ષામાં સફળ થનાર યુવાનોને સ્થાનિક ભાષાની કસોટી, ઈન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસના આધારે ફાઈનલ કરવામાં આવશે.
અરજી ફી
- જનરલ/ OBC/ EWS રૂ 500/-
- SC/ST/ESM/વિભાગીય રૂ. 50/-
IB ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ, આપેલ સત્તાવાર સૂચના નીચે વાંચો.
- જો તમે આ નોકરી માટે પાત્ર છો, તો અરજી લિંક પર ક્લિક કરો અને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- યોગ્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજ, ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વની તારીખો
IB ભરતી 2023 ઓનલાઇન અરજી શરૂ થાય છે 14મી ઓક્ટોબર 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13મી નવેમ્બર 2023
PSI, TALATI, GPSC, UPSC, TAT, TET, HTAT જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં મટેરીઅલ આપનારું ગ્રુપ
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો 👈
Telegram ચેનલમાં જોડાવા માટે ક્લિક કરો 👈
IB ACIO Technical Recruitment 2023
Imp Links
વધુ માહિતી માટે અહી ક્લિક કરો... 👈
➺ APPLY ONLINE
➺ NOTIFICATION
Post a Comment