-->
Natural Natural

પ્રથમ સત્રાંત કસોટી 2023 કાર્યક્રમ | First Semester Exam Timetable 2023 For Primary Schools

Post a Comment

 પ્રથમ સત્રાંત કસોટી 2023 કાર્યક્રમ | First Semester Exam Timetable 2023 For Primary Schools

ક્રમાંક : જીસીઈઆરટી સીએન્ડઈ/2023 /20980-2100

 'વિદ્યાભવન, સેક્ટર-૧૨, ગાંધીનગર,

 ગુજરાત રૌક્તિક સંશોધન અને તાલીમ પરિષદ, ફોન : (079) 23256808-39 ઈ મેઈલ : director-gcert.gujarat.gov.in

 નિયામક : (079) 23256808 સચિવ : (079) 23256813

 Web: www.gcert.gujarat.gov.in તારીખ : 200 /07/ 2023

First Sem Exam For School's 

Pratham Pariksha Karyakram 2023

 પ્રતિ

 જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ
શાસનાધિકારીશ્રી, તમામ

 વિષયઃ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત.
સંદર્ભ:(૧) અત્રેની કચેરીનોપત્રક્રમાંક:જીસીઈઆરટી/સીએન્ડઈ/૨૦૨૨/૨૧૬૧૮-૮૯ તા.૨૨/૦૭/૨૦૨૨

પ્રિન્ટ કરીને વર્ગમાં લગાવી શકાય,, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ નો પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ 👇👇👇

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાબેતા મુજબ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તથા પ્રથમ સત્રાંત પરીક્ષા અંગેનું આયોજન નીચે મુજબ છે. આ અંગે નીચેની સૂચનાઓને ધ્યાને રાખી આપના તાબા હેઠળની શાળાઓને જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.

  પરિશિષ્ટ-૧ મુજબ નિયત થયેલ કાર્યક્રમ | પરિશિષ્ટ-૨ મુજબ નિયત થયેલ કાર્યક્રમ

પ્રથમ સત્રાંત પરીક્ષા 3 થી 8 કાર્યક્રમ

કસોટીની તારીખ : 26/10/2023 થી 04/11/2023
કાર્યક્રમ પરિપત્ર ડાઉનલોડ કરો 👈

 |પરિશિષ્ટ-૩ મુજબ નિયત થયેલ કાર્યક્રમ

 સંદર્ભપત્ર ૧ અને ૨ અન્વયે સદર મૂલ્યાંકનનો અમલ રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ

 (૨) શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંકઃ બમશ/૧૧૨૦/૧૪૨/છ તા.૦૯/૦૯/૨૦૨૨

 ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાબેતા મુજબ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તથા પ્રથમ સત્રાંત પરીક્ષા અંગેનું આયોજન નીચે મુજબ છે. આ અંગે નીચેની સૂચનાઓને ધ્યાને રાખી આપના તાબા હેઠળની શાળાઓને જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.

  પરિશિષ્ટ-૧ મુજબ નિયત થયેલ કાર્યક્રમ | પરિશિષ્ટ-૨ મુજબ નિયત થયેલ કાર્યક્રમ

પ્રથમ સત્રાંત પરીક્ષા 3 થી 8 કાર્યક્રમ

કસોટીની તારીખ : 26/10/2023 થી 04/11/2023
કાર્યક્રમ પરિપત્ર ડાઉનલોડ કરો 👈

 |પરિશિષ્ટ-૩ મુજબ નિયત થયેલ કાર્યક્રમ

 સંદર્ભપત્ર ૧ અને ૨ અન્વયે સદર મૂલ્યાંકનનો અમલ રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ

 તેમજ સ્વનિર્ભર પ્રાથમિકશાળાઓમાં કરવાનો રહેશે.

 પ્રથમ અને દ્વિતીયસત્ર સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ઉપરોક્ત પરિશિષ્ટ મુજબ આ સાથે સામેલ છે.

First Sem or Annual Exam Aayojan File pdf

 Page 1 of 2

સામયિક મૂલ્યાંકન અંતર્ગત શાળાઓને ધોરણવાર પ્રશ્નબેંક સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal (http://schoolattendancegujarat.in/) પર તેમજ દરેક શાળાના ઈ-મેઈલ આઈડી પર સમયપત્રક મુજબ નિયત તારીખે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળા શરૂ થવાના સમયના એક કલાક પહેલા પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકાશે.
સામયિક મૂલ્યાંકન અંતર્ગત સમયપત્રક મુજબ જે ધોરણમાં બે સામયિક મૂલ્યાંકન અમલી કરવાના થાય ત્યાં પ્રથમ વિષયના મૂલ્યાંકનનો સમય ૮-૦૦ થી ૯-૦૦ તથા દ્વિતીય વિષયના મૂલ્યાંકનનો સમય ૧૦-૦૦ થી ૧૧-૦૦ કલાક દરમિયાન રાખવાનો રહેશે.

 • ડેટાએન્ટ્રી અંગેની સૂચનાઓ સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા આપવામાં આવશે.

 • પ્રથમ સત્રાંત પરીક્ષા માટે જૂન થી ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે. આ અંગેની માસવાર અભ્યાસક્રમ ફાળવણી જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

 જીસીઈઆરટી ગાંધીનગર

 બિડાણઃ પ્રથમ અને દ્વિતીયસત્ર સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમસત્રાંત પરીક્ષા અંગેના સમયપત્રકની નકલ (પરિશિષ્ટ ૧ થી ૩)

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter