-->
Natural Natural

SHALA SIDHDHI PRROGRAM

Post a Comment

 વિષય: શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં NIEPA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ PAB ૨૦૨૨-૨૩માં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત ૧૦૦% શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન તેમજ સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ત્રીજા (૧/૩) ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે.

શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શાળા ની ઓનલાઈન ડેટા કરવા મટે  -CLICK HERE

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ લોગીન લિંક માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ માટે મૂલ્યાંકન કેવી રીતે કરશો ? વીડિયો જોઈ સમજાય જશે. વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ ફોરમેટ લિંક માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ SELF EVALUATION REPORT માટે અહીં ક્લિક કરો

ચાલુ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ માટે પણ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જે અંગે ચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ નું સ્વ-મૂલ્યાંકન અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ વર્ષની સ્વ-મૂલ્યાંકન થયેલ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. -શૈક્ષણિક વર્ષ:૨૦૨૨-૨૩: સ્વ-મૂલ્યાંકન (પ્રાથમિક અને માધ્યમિક શાળા) રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શાળા સિદ્ધિ કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ શાળાઓમાં NEPA નવી દિલ્હીનીગાઈડલાઈન મુજબ "શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. (શાળાઓની યાદી આ સાથે સામેલ છે) શૈક્ષણિક વર્ષ:૨૦૨૧-૨૨ : બાહ્ય મૂલ્યાંકન (૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં) શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ શાળાઓમાંથી ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કામગીરી કરવાની થાય છે. જિલ્લાએ માર્ગદર્શિકા અનુસાર ટીમ બનાવી માર્ગદર્શિકા અને વેબસાઇટ પર આપેલ ગાઈડલાઈન અનુસાર ૧૬૯૯ માધ્યમિક
શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે,
આ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટની વિગત, શાળાઓની યાદી તેમજ -મૂલ્યાંકન અને બાહ્ય-મૂલ્યાંકનની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.વધુમાં આ કામગીરી અંગેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપવામાં આવે છે. 


RELATED:પાનકાર્ડ કેવી રીતે કઢાવવું એની સરળ રીત વાંચો અહીથી

RELATED:સળંગ નોકરી પુરવણી બિલ ની ઓટોમેટિક ફાઈલ ડાઉનલોડ કરો અહીથી

RELATED:કમરની ગાદી ખસી ગઇ હોય તો અપનાવો આ સરળ ઉપાય

  • શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત 13-12-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 
  • શાળા સિદ્ધિ કાર્યક્રમ શાળાઓનું સેલ્ફ અને બાહ્ય મૂલ્યાંકન શાળા સિદ્ધિ મૂલ્યાંકન માટે કેપેસિટી બિલ્ડિંગ તાલીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
  • તાલીમ માં જોડાવા માટે શાલદિઠ 1 શિક્ષકે રજિસ્ટ્રેશન કરવાનું છે શિક્ષકનુ રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો  
  • શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત પરિપત્ર
  • શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટેની શાળાઓની યાદી
  • શાળા સિધ્ધિ ફોર્મ ભરવા માટે ની માર્ગદર્શિકા
  • શાળા સિદ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટે શાળા યાદી

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter