-->
Natural Natural

PM KISAN Yojana : જાણો કે આ તારીખે જમા થશે ખાતામાં 2000 રૂપિયા, આ રીતે ચેક કરો લિસ્ટમાં તમારું નામ!

Post a Comment

 PM KISAN Yojana : જાણો કે આ તારીખે જમા થશે ખાતામાં 2000 રૂપિયા, આ રીતે ચેક કરો લિસ્ટમાં તમારું નામ!

PM KISAN Yojana

PM KISAN Yojana : દેશના ખેડૂતો માટે આવી ખુશખબરી, જાણો કે આ તારીખે જમા થશે ખાતામાં 2000 રૂપિયા, આ રીતે ચેક કરો લિસ્ટમાં તમારું નામ!

Also read :મોબાઈલ માં 5 G નેટવર્ક કેવી રીતે વાપરશો તેના મહત્વ નાં સેટિંગ જાણો
સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા જમા કરવાની છે

જો તમે પણ આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Yojana) માં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમારા માટે આ ખુશ ખબર છે. જાણી લો કે સરકાર ટૂંક સમયમાં તમારા ખાતામાં 2000 હજાર રૂપિયા જમા કરશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 2000 લેખે ત્રણ વર્ષના કુલ 6000 રૂપિયાની આર્થિક રોકડ સહાય (Financial Support to Farmers) મળે છે. હવે આઠમા હપતાના પૈસા ટૂંક સમયમાં ખેડૂત મિત્રોને મળી જશે. અત્યાર સુધીની માહિતી મુજબ લગભગ 9.5 કરોડ લાભાર્થી ખેડૂતોને આ યોજના અંતર્ગત ખાતામાં એક હપ્તાના રૂપમાં 2000 રૂપિયા મળે છે.

Also read :ફેસબુક,વોટસએપ માં લખો સુપર સ્ટાયલિસ્ટ લખાણ
સામાન્ય રીતે , આમ તો દર વર્ષે લગભગ 20મી એપ્રિલ સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Yojana)નો પહેલો હપ્તો જમા કરી દેવામાં આવે છે. યોજનાના નિયમ પ્રમાણે તેનો પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે ગમેતે સમયે જમા થઈ શકે છે.

Also read :નિબંધો નો ખજાનો..વાર્ષિક આયોજન..ધોરણ 3 થી 8 નાં નિબંધ
PM Kisan યોજનાનો હપ્તો જમા થયો કે નહીં કેવીરીતે ચેક કરશો ?
  1. સૌથી પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in  ઓપન કરો
  2. home પેજ ઉપર Farmer Corner નો ઓપ્શન મળશે, તેને ઓપન કરો
  3. આ Farmers Corner ની અંદર Beneficiaries List જોવા મળશે તેના પર ક્લિક કરો.
  4. તેમાં તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
  5. હવે, Get Report ઉપર ક્લિક કરો. તેમાં તમારી સામે તમારા ગામનું લિસ્ટ ઓપન થશે તેમાથી તમારૂ નામ ચેક કરી લેવું..

હપ્તો જમા થવામાં કેમ સમય લાગી શકે છે. ?
આપ સૌ જાણો જ છો કે વર્તમાન covid-19 ની પરિસ્થિતિમાં તમામ સરકારી કચેરીઓ / બેન્કો તેમજ આની સરકારી દફતરોમાં 50% સ્ટાફની હાજરી કરવામાં આવેલ છે. જેના કારણે લાભાર્થીના વેરિફિકેશનની પ્રક્રિયામાં સમય લાગે છે. આ સિવાય જે અમાન્ય ખેડૂતોને કે જેઓ પાત્ર નથી તેમણે હપ્તો મળી ગયો હોય તો તે પાછા લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે. આ પ્રક્રિયા પૂરી થાય પછી લગભગ 9.5 કરોડ ખેડૂતોને તેમના પહેલા હપ્તાની કુલ 19,000 કરોડ રૂપિયાની રકમ જમા કરી આપવામાં આવશે.

Also read :પત્રક A EXCEL સીટ માં ધોરણ 3 થી 8 નાં તમામ વિષય નાં પત્રક A
PM કિસાન યોજના 12 મો હપ્તો ચેક કરવાની લીંક

Also read :LIVE NEWS CHANNEL... તમામ ન્યૂઝ ચેનલ લાઈવ જોવા માટે
✓ PM કિસાન યોજના ઓફીસીયલ સાઇટ: અહિં ક્લીક કરો
✓ PM કિસાન યોજના લાભાર્થી લીસ્ટ: અહિં ક્લીક કરો
✓ PM કિસાન યોજના e-KYC કરવા માટે: અહિં ક્લીક કરો

CPOLICY.IN - Here all the information related to primary and secondary education is kept. Such as Bhashadip Book Solution, Sva Adhyayanpothi Solution, STD 1 To 12 Model Papers, Answer Key, Academic Circulars, all useful information for students and study material for every subject such as ... Except for Gujarati Study Material, Hindi Subject Study Material, Science Study Material, Mathematics Study Material, English Study Material, material for all types of literature and subjects is put here. Useful information for primary and secondary teachers, computer Rise files or leaflets which are used for teachers and all other information, all the information that is useful in the study are kept here. Teachers and students can get all the information they need from here and they can comment here and give feedback about the information as well as ask for the information they need. cpolicy.in is a web portal for educational news and information.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter