-->
Natural Natural

ગુજરાત ન્યૂ મંત્રીમંડળ 2022 | ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી અને કોણ બન્યું રાજ્યકક્ષાના મંત્રી..!

Post a Comment
ગુજરાત ન્યૂ મંત્રીમંડળ 2022 | ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી અને કોણ બન્યું રાજ્યકક્ષાના મંત્રી..!
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા. ત્યારે અહીં જાણીએ કે કોના કોના નામ કયા મંત્રી પદમાં આવ્યા અને કોણ કોણ નારાજ થયું છે. ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી બન્યા છે.


Also Read:પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નો નજારો જોવા માટે

કેબિનેટ કક્ષાના મંત્રી

નીચે મુજબ કેબિનેટ કક્ષાના મત્રી તરીકે શપથ લીધા..
  • કનુભાઈ દેસાઈ
  • બલવંતસિંહ રાજપુત
  • રાઘવજી પટેલ
  • ઋષિકેશ પટેલ
  • કુંવરજી બાવળિયા
  • મૂળુભાઈ બેરા
  • કુબેર ડિંડોર
  • ભાનુબેન બાબરિયા

રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં

  • હર્ષ સંઘવી
  • જગદીશ વિશ્વકર્મા (પંચાલ)

Also Read:તમારા મોબાઈલ માં 5G સેટિંગ કેવી રીતે કરશો

રાજ્ય કક્ષાના મંત્રીઓ 

  • પરસોત્તમ સોલંકી
  • બચુભાઈ ખાબડ
  • મુકેશ પટેલે
  • પ્રફુલ પાનસેરિયા
  • ભીખુસિંહ પરમાર
  • કુંવરજી હળપતિ

Also Read:NMMS ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી મટીરીયલ ડાઉનલોડ કરો

કેબિનેટ મંત્રી

નીચે મુજબ કેબિનેટ મંત્રી તરીતે આટલા ધારાસભ્યોએ લીધા શપથ
  1. બળવંતસિંહ રાજપૂત
  2. ઋષિકેશ પટેલ
  3. કનુ દેસાઈ
  4. રાઘવજી પટેલ
  5. કુંવરજી બાવળિયા
  6. ભાનુબેન બાબરીયા
  7. કુબેર ડિંડોર
  8. મૂળુભાઈ બેરા

Also Read:ગુણોત્સવ GSQC માટે ઉપયોગી તમામ ફાઈલો ડાઉનલોડ કરો
જુઓ સંપૂર્ણ લીસ્ટ

1 કનુ દેસાઈ કેબિનેટ મંત્રી પારડી
2 ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી રાજકોટ ગ્રામ્ય SC-8
3 કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી સંતરામપુર-ST-4
4 બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી સિદ્ધપુર
5 ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી વીસનગર
6 રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી જામનગર ગ્રામ્ય
7 મૂળુભાઈ બેરા કેબિનેટ મંત્રી ખંભાળિયા
8 કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી જસદણ
9 જગદીશ પંચાલ રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો નિકોલ
10 હર્ષ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો મજૂરા
11 ભીખુસિંહ પરમાર રાજ્યકક્ષાના મંત્રી મોડાસા
12 બચુ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી દેવગઢબારિયા
13 પ્રફુલ પાનસેરીયા રાજ્યકક્ષાના મંત્રી કામરેજ
14 મુકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી ઓલપાડ
15 કુંવરજી હળપતિ રાજ્યકક્ષાના મંત્રી માંડવી- ST-18
16 પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી ભાવનગર ગ્રામ્ય
રાજ્યકક્ષાના મંત્રી તરીતે આટલા ધારાસભ્યોએ લીધા શપથ
હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, મુકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, બચ્ચુ ભાઈ ખાબડ, પ્રફુલ્લ પાનસેરિયા, ભીખુ સિંહ પરમાર, કુંવરજી હળપતિ

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter