State Education Board (SEB), Gandhinagar has released the notification for PSE (Primary Education Scholarship) and SSE (Secondary Education Scholarship). SEB has declared the exam date for PSE/SSE Scholarship Exam 2020. .Candidates are advised to check official notification. Gujarat SEB PSE - SSE Exam Notification 2021 is mentioned below. PSE - SSE Exam Notification viiHaISA R 5241 L Excel Diallu : 11-01-2022
Gujarat SEB PSE - SSE Scholarship Exam Notification 2021
Organization Name : SEB, Gujarat Exam
Name / Scholarship : PSE - Gujarat SSE
Qualification for SEB PSE - SSE Exam 2021
PSE: Candidate must have studied in class 6 with 50% OR Grade SSE in Government Primary School or Granted Primary School or Non Granted Primary School Student Pass Exam: Candidate must have appeared in 9th class in Government Primary School or Granted Primary School Will have to study OR Unaided Primary School Student Passed STD 8 Exam With 50% Marks OR Grade For PSE Exam 2021
Syllabus : PSE Exam 2022
Syllabus 1 to 5 For
Syllabus SSE Exam 2022
SSE Exam 2022 Syllabus 6 to There is 8
paper style and blue print for PSE SSE Exam 2021 :
Language - General Knowledge : 100 Questions : 100 Marks :: 90 Minutes
Maths & Science : 100 Questions : 100 Marks : 90 Minutes
How to apply for PSE SSE Exam 2022?
The complete form has to be filled in English.
• First go to www.sebexam.org and then click on "Apply Online
• Primary Scholarship Examination (STD-6)" or "Secondary Scholarship Examination (STD-9)" APPLY NOW
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે

• APPLY NOW Click on Application Format Do it. The application format is to fill all the information.
• Student details should be filled on the basis of U-DICE number.
• The details have to be filled based on the school's DISE number,
• Now by clicking on save your data will be saved. Here the application number of the candidate will be generated.
Important Date:
Starting Date of Online Application: 28-12- 2021
Last Date of Online Application: 13-01-2022
Important Link:
Download PSE SSE Exam Notification 2022
👉 PSE પરીક્ષાની નોટીફિકેશન 2022 જુઓ
👉 ઑનલાઇન એપ્લિકેશન માટે ક્લિક કરો
- What is PSE scholarship?
- How can I get PSE scholarship?
- How can I apply for scholarship in Gujarat?
- How do you get a PSE scholarship?
ALL INFORMATION CLICK THIS IMAGE
PHOTA UPAR CLICK KARO
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
Primary and Secondary Scholarship Exam
➖ For students in grades 5 and 8
Date of filing of form : 22/08/2022 to 06/09/2022
▪ Student - Online Application - Exam Method - Date, open the link below for all these details ...
Primary Scholarship Exam 2022
Primary Secondary Scholarship Examination State Examination Board
Reach out to every teacher friend so that more children sit in the exam at your school's booth
Secondary Scholarship Exam 2022
Department of Education and Labor, Gandhinagar Resolution No. of 9/3/8: S. C, H. 1/3/4: Primary / Secondary Education Scholarship Examination found at the State Examination Board, Gandhinagar, on 7/9/5, as decided at the meeting of the Primary - Secondary Education Scholarship Examination Committee (next date for selection of beneficiary students in urban / rural triable area). The exam will be held on the 1st / 5th Sunday
Download Question Paper 2019 : Click here
Download Paper Solution 2019 : Click here
PSE / SSE SCHOLARSHIP Exam 2019
Application forms for this exam are WWW. sebexam. The website at org. From 9/3/3 to Sat. Will have to pay online during 1/2/3.
Download Notification 2021 : Click Here
ઉપયોગી માહિતી...
👉 જુુઓ...PSE શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 અને પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટેની સૂચનાઓ.....
ALL INFORMATION VIDEO CLICK HERE
CLICK HERE TO VIEW & DOWNLOAD
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ
શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. નોંધ- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને
નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી,
* અભ્યાસક્રમ:
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.
-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્રપ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.
* ઓનલાઇન અરજી કરવાની રીત:
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારતા.૨૨/૦૮/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તા.૦૬/૦૯/૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક confirm કર્યા બાદ ફી મર્યા પછી જ અરજી માન્ય ગણાશે
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
"Apply online ઉપરClick કરવું.
> “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા "માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)સામે Apply Now > Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં પર Click કરવું.આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
PSEની તૈયારી માટે જૂના પેપર ડાઉનલોડ કરો.
👉 PSE-પેપર-2019
👉 PSE-પેપર-2018
👉 PSE-પેપર-2016
👉 PSE-પેપર-2015
👉 PSE-પેપર-2014 PART-1 DOWNLOAD | PART-2 DOWNLOAD
compatibility
· શાળાએ કરવાની કાર્યવાહી
PSE અને SSE પરીક્ષા ના જૂના પ્રશ્નપત્રો
RELATED:Gujarat SEB PSE – SSE Scholarship Exam 2022 Notification | Apply Online | www.sebexam.org
PSE 2014 Paper Part-1
PSE 2014 Paper Part-2
PSE 2015 Question Paper
PSE 2016 Final Answer key
- PSE-SSE Provisional Answer key
- PSE 2018 Paper & Solution
- PSE 2019 Paper & Solution
- PSE-SSE 2019 ANSWER KEY
- PSE2020 EXAM PAPER (17/10/2021)
- PSE-SSE 2020 PROVISIONAL ANSWER KEY
- PSE-SSE 2020 FINAL ANSWER KEY
- PSE 2021 Paper & Solution (26/02/2022)
- PSE 2021 Final Answer Key
SSE Papers and Answer keys
- SSE 2014 Paper Part-1
- SSE 2014 Paper Part-2
- SSE 2015 Question paper
- SSE 2017 Question paper
- SSE 2018 Question paper
- SSE 2019 Question paper
- SSE 2020 PROVISIONAL ANSWER KEY
- SSE 2021 PROVISIONAL ANSWER KEY
- SSE 2021 Final Answer Key
વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાનીરહેશે.
આવેદનપત્રો જમા કરાવવા બાબત
- હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડકોપી
રાજય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહિ, જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી
રાખવી.
* પરીક્ષાના સંચાલન માટેની સૂચનાઓ ::
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા(ધોરણ-૬) અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) બન્ને પરીક્ષાઓના સંચાલનની તમામ કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા કરવાની રહેશે.
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ
શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. નોંધ- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને
નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી,
* અભ્યાસક્રમ:
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.
-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્રપ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.
* ઓનલાઇન અરજી કરવાની રીત:
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારતા.૨૨/૦૮/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તા.૦૬/૦૯/૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક confirm કર્યા બાદ ફી મર્યા પછી જ અરજી માન્ય ગણાશે
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
"Apply online ઉપરClick કરવું.
> “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા "માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)સામે Apply Now > Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં પર Click કરવું.આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
· શાળાએ કરવાની કાર્યવાહી
• વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાનીરહેશે.
આવેદનપત્રો જમા કરાવવા બાબત
- હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડકોપી
રાજય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહિ, જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી
રાખવી.
* પરીક્ષાના સંચાલન માટેની સૂચનાઓ ::
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા(ધોરણ-૬) અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) બન્ને પરીક્ષાઓના સંચાલનની તમામ કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા કરવાની રહેશે.
માર્ગદર્શક સૂચનાઓ:
• જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ શાળાઓમાં આ જાહેરનામાંની નકલ તા.૨૨/૦૮/૨૦૨૨ સુધીમાં ફરજીયાતપણેપોંહચાડવાની રહેશે.
વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાતી હોઈ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવાના રહેશે. હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી જમા કરાવવાની પધ્ધતિ બંધ કરેલ છે. ફકત જે ઉમેદવાર મેરીટમાં આવે તેના આવેદનપત્રોની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરી દ્વારા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી કરવાની રહેશે.
અગત્યની સૂચનાઓ ::
- અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.
જિલ્લા કક્ષાએથી પ્રકાશિત થતા શૈક્ષણિક મેગેઝિન વર્તમાનપત્રોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લે તેવા પ્રયત્નો કરવાના રહેશે.
વિદ્યાર્થીના હિતને ધ્યાને લઇ, જિલ્લાની દરેક શાળામાંથી ઓછામાં ઓછા ૫(પાંચ) વિધાર્થીઓના આવેદનપત્ર ભરાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. સુધારો થયાના ૨૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.
પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો
પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.
Post a Comment