*If it rains in Magha Nakshatra, it is considered to be worth of gold.*
- Sun's orbit of *Magha Nakshatra* is very important in rainy season.
*- Magha Nakshatra water of rain is similar to Ganges water.* which is used for drinking in daily life and also in cooking.
The Sun's orbit around Magha Nakshatra is very important in the rainy season. It is said for Magha Nakshatra that 'Magha ke barse, matu ke parse' means if the mother serves food, then the boy's stomach is full, the rain of Magha nakshatra quenches the thirst of mother earth. Due to which the crop is also very good.
The rain water falling in Magha Nakshatra is like Ganges water. Which is used in daily life for drinking and also in cooking. It is said that the precious rains of Magha are worth their weight in gold.
If this water is given to children, if there are any worms in their stomach, they will die. If the water of Magha c
Even if it is kept full for a whole year, it remains the same and does not deteriorate in any way.
Every house in Khambhat had large cisterns for rainwater harvesting and even today these cisterns are found in some houses. In which Khambhat residents have been collecting rainwater and using it throughout the year.
According to a mythological belief, the Chatak bird remains thirsty throughout the year and drinks only the rainwater of Magha. Many other articles, large or small, are found and in them a day's collection of Magha water is prescribed depending on the constellation of the Moon. But actually, not the moon star but the water that falls when the sun moves in the Magha star is important.
Dt. Magha Nakshatra and Varsha Yoga till 30th night
This year Sun's orbit in Magha Nakshatra will be in Magha Nakshatra from 17/08/2022 at 7.23 AM to 30/08/2022 at 3.19 PM. So whatever rain falls in these 14 days and collect as much rainwater as you can. During these 14 days, place copper, brass, bronze or even steel bed-mats in the Agasi or in the open field in such a way that the rain of this magha directly fills the vessels directly placed by you.
*મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે.*
- વર્ષાઋતુમાં સૂર્યનું *મઘા નક્ષત્રનું* ભ્રમણ ખૂબ જ મહત્ત્વનું છે.
*- વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે.* જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે.
વર્ષાઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્ત્વનું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે 'મઘા કે બરસે, માતુ કે પરસે' એટલે કે મા જો ખાવાનું પીરસે તો છોકરાનું પેટ ભરાઈ જાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે. જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે.
મઘા નક્ષત્રમાં પડતા વરસાદનું પાણી ગંગાજળ સમાન છે. જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે. કહેવાય છે કે મઘાના મોંઘા વરસાદને સોનાના તોલે ગણવામાં આવે છે.
આ પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. જો મઘાનું પાણી ગ
આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નાથી.
ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે. જેમાં ખંભાતવાસી વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.
એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આાધીન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે.
તા. ૩૦ની રાત સુધી મઘા નક્ષત્ર અને વર્ષા યોગ
આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્યનું ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૭.૨૩ થી ૩૦/૦૮/૨૦૨૨ એ રાત્રીના ૩.૧૯ સુધી મઘા નક્ષત્રમાં રેહશે. તો આ ૧૪ દિવસમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ ૧૪ દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘાનો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રોમાં સીધો જ ભરાઈ જાય.
આ પાણીનો ઉપયોગ શું શું કરી શકાય ?
આંખોના કોઈપણ રોગમાં આખોમાં બે બે ટીપાં નાખી શકાય. પેટના કોઈ પણ દર્દમાં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે. આ પાણી રાંધવામાં પણ ઉત્તમ છે.
Post a Comment