Lets check it out for ourselves ... INTERACTIVE GAME - Map of Gujarat (Social Science)
Let's check it out for ourselves ... INTERACTIVE GAME - Map of Gujarat (Social Science)
Hello friends this is my blog name is www. Arvind parmar.com. friends everyday my blog will give you latest information about education changes and educational current affairs. Www. Arvind parmar.com is provide very useful information in in primary education of Gujarat. Everyday the new changes and updates are going on our education very high. So so please visit everyday my blog and update it yourself.
ચાલો જાતે તપાસીએ...INTERACTIVE GAME -ગુજરાતનો નકશો (સામાજિક વિજ્ઞાન)
નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો,
ધોરણ- 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી સામાજિક વિજ્ઞાન આધારિત ગુજરાતના નકશાની સમજ મેળવી શકે એવો પ્રયત્ન કરવામાં આવેલ છે.
ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો.
નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું.
ભાગ-1
GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશો પૂર્ણ કરો.
ભાગ-૨
GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્ણ કરો.
ભાગ-૩
GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ
ભાગ-4
GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ
ભાગ-5
GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ
હ્દયની ગેમ ઈન્ટર એક્ટીવ ગેમ રમવા અહીં ક્લિક કરો.
પાચનતંત્રની ગેમ ઈન્ટર એક્ટીવ ગેમ રમવા અહીં ક્લિક કરો.
Post a Comment