-->
Natural Natural

DIKSHA PORATAL TRAINING

Post a Comment

 

તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.

તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.

વિષય: તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.


ઉપરોક્ત વિષય અન્વયે જણાવવું કે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. વર્ષ 2026-27 સુધીમાં ધોરણ-૩ ના તમામ બાળકો સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની પાયાની ક્ષમતા પ્રાપ્ત કરે તે માટે નિપુણ ભારત મિશન અંતર્ગત તમામ જૂથના સભ્યોની તાલીમ હાથ ધરવાની રહે છે.

ધોરણ-1 અને 2 ના ભાષાના શિક્ષકો નિપુણ ભારત મિશનનો પરિચય મેળવે તેમજ પ્રારંભિક ભાષા સબંધિત મુદ્દાઓની સમજ કેળવે તે હેતુસર જીસીઇઆરટી દ્વારા પ્રારંભિક ભાષા શિક્ષણન ઓનલાઇન કૉર્સ DIKSHA પ્લેટફોર્મના માધ્યમથી તારીખ ૨૦/૬/૨૦૨૨ થી ૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન શરુ કરવામાં આવેલ છે. કૉર્સના અંતે નિયત મૂલ્યાંકન પ્રક્રિયા સંતોષકારક રીતે પૂર્ણ કરનાર તાલીમાર્થીને ઓનલાઇન સર્ટીફીકેટ દીક્ષા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવાથી પ્રાપ્ત થશે.


આ કોર્સમાં આપના જિલ્લાના ધોરણ-1 અને 2 ના ભાષાના શિક્ષકોને જોડવા માટે:-અહીં ક્લિક કરો

જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.

સદર કાર્સમાં જોડાવવા માટે નીચે આપેલ કયુ આર કોડને સ્કેન કરતાં અથવા સામેલ બ્રોશરમાં

આપેલ ટચેબલ લીંક પર કલીક કરતા સીયા કોર્સમાં જોડાઇ શકાશે

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter