-->
Natural Natural

GYANSETU BRIDGE COURSE STD 1 TO 10 SAHITY DOWNLOAD.

Post a Comment

GYANSETU BRIDGE COURSE STD 1 TO 10 SAHITY DOWNLOAD.

 Ministry of Human Resource Development, Government of India in 2018, launched Samagra Shiksha as an Integrated Scheme for School Education. Samagra Shiksha has emerged by the integration of - Centrally Sponsored Schemes of Sarva Shiksha Abhiyan (SSA), Rashtriya Madhyamik Shiksha Abhiyan (RMSA) and Teacher Education (TE). 


Teachers have been given special orders by the state education department.  The education department has issued an order for teachers to call 15 students in their class every day to guide them on home learning.


 Teachers have to maintain a register of these activities and the principal has to monitor these activities.  Teachers will have to provide phone guidance with school children and their parents regarding difficulties in home learning.


 Various transfer rules have been framed by the government for primary school primary teachers in the state of Gujarat.  



These rules have also been changed from time to time as required.  These rules have been framed by the Government of Gujarat so that the teachers working as teachers in the primary schools of the State of Gujarat can stay with their families and get the benefit of the homeland.  From time to time the Government has made transfer rules for the benefit of the teachers who are working as primary teachers away from their hometowns.



  No transfer rules have been framed so that both the spouses performing duty in the primary school can perform their duties in a taluka or district if they are different. 


 If a primary school teacher is suffering from a serious illness and such primary school teachers are working away from their hometowns, then these transfer rules have been framed for the benefit of their hometowns.  

*✍️🔰📚જ્ઞાનસેતુ (બ્રિજકોર્સ-કલાસ રેડિનેશ), કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ર.૦ (CCC 2.O) ગુજરાત એજયુકેશન ટેકનોલોજીસ લીમીટેડ (GET)- G-SHALA (Gujarat Students' Holistic Adaptive Learning App) ના શુભારંભ/ઉદૃઘાટન કાર્યક્રમ*


*📺Live કાર્યક્રમ માં માનનીય મુખ્યમંત્રીશ્રી ની કામગીરી અને વાત નાં અંશો..

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  વિદ્યાર્થીઓ ના અભ્યાસ, ઓન લાઇન  હાજરી અને  શિક્ષક  સજજતા સહિત ના  વિવિધ પ્રોજેક્ટ્સ – યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે*.
____________
*શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા* 
************
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ FOCUS કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે*. 
•••••••••••••••
*આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે*. 
°°°°°°°°°°°°°°°°°°
*રાજ્યની પ૪૦૦ જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, ૩ લાખ કરતા વધારે શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગ ને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે*. 
_______________
*મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરેલા આ નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર cQube  ટૂલથી એનેલાઇઝ કરાશે*. 
*************
*સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે*. 
____________
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના ભવન લોકાર્પણ સાથે વિડીયો વોલ મારફતે શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે સીધો સંવાદ સાધી આ પ્રોજેકટસ સહિત સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અંગેના પ્રતિભાવો-ફિડબેક મેળવ્યા હતા* 
••••••••••••••••••
*મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં કોરોનાના આ કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમ લર્નીંગ માટેના અભિનવ પ્રોજેકટ-ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટીક એડે૫ટેવી લર્નીંગ એપ નો પણ પ્રારંભ થયો છે*.
_______________ 
*આ પ્રોજેકટ અન્વયે ધોરણ-૧ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે*.   
**************
*ઘરે સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા  હોય તેવા ધોરણ 1 થી 12ના  56 લાખથી વધુ વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-SHALA (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ) એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે*. 
##############
*આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે*. 
_____________
*આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે*.
**************
*ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના મુખ્યમંત્રીશ્રીના દૃષ્ટિવંત આયોજન અનુરૂપ ‘‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે ૧૦ જૂનથી ૧૦ જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે*. 
############
*કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે*. 
--------------------
*નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મૂદાઓનું પૂનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દ્રઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે*. 
--------------------
*જ્ઞાન સેતુ કાર્યક્રમ અન્વયેનું અભ્યાસ સાહિત્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે ધો-૧ થી ૧૦ના સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુરૂં પાડવામાં આવશે* 
_________________
*એટલું જ નહિ, કોઇ પણ વિદ્યાર્થી તે ડાઉનલોડ કરી શકે તે હેતુથી સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ બનાવાશે*
••••••••••••••••••••
*વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ડી.ડી.ગિરનાર પરથી ૧૦ જૂનથી ૧૦ જુલાઇ દરમ્યાન એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે*. 
===============

 Teacher Education (TE). 



Samagra Shiksha aims to provide inclusive and equitable quality education to all children from the age of 4 to 18 years and at all levels of school education from Pre-school to Senior Secondary in the country in accordance with UN Sustainable Development Goals (SDG-4) for Education.



બ્રિજકોર્સ – કલાસ રેડીનેશઃ જ્ઞાનસેતુ સાહિત્યની વિગતો

Important Link

Read Paripatra : Click Here (24-05-2021)

Read Paripatra: Click Here (01-06-2021)

ધોરણ - ૧ થી ૧૦ નું " જ્ઞાનસેતુ " મટિરિયલ ડાઉનલોડ કરવા માટેની લિંક

IMPORTANT LINKS


*✍️🔰📚જ્ઞાનસેતુ (બ્રિજકોર્સ-કલાસ રેડિનેશ), કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ર.૦ (CCC 2.O) ગુજરાત એજયુકેશન ટેકનોલોજીસ લીમીટેડ (GET)- G-SHALA (Gujarat Students' Holistic Adaptive Learning App) ના શુભારંભ/ઉદૃઘાટન કાર્યક્રમ*



*📺Live 👇👇👇*


*🌐તારીખ:10 જૂન 2021 ના રોજ સવારે 11 કલાકે થી...*


CLICK HERE



શિક્ષકો ને બ્રિજકોર્સ તાલીમ નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


TRAINING YOUTUBE LIVE LINK:- 

ધોરણ:- ૧ થી ૫ બ્રિજકોર્સ-જ્ઞાન સેતુ  તાલીમ ની YOU-TUBE ની લિંક
DATE:-07/06/2021 STD 1 TO 5 TIME:-8.00 AM LINK:- CLICK HERE
ધોરણ:- ૬ થી ૮ બ્રિજકોર્સ-જ્ઞાન સેતુ  તાલીમ ની YOU-TUBE ની લિંક

DATE:-08/06/2021 STD 6 TO 8 TIME:-8.00 AM LINK:- CLICK HERE
ધોરણ:- ૯ થી ૧૦ બ્રિજકોર્સ-જ્ઞાન સેતુ  તાલીમ ની YOU-TUBE ની લિંક

 DATE:-09/06/2021 STD 9 TO 10 TIME:-8.00 AM LINK :- CLICK HERE




In Gujarat Samagra Shiksha project is being implemented by Gujarat Council of School Education (GCSE). It focuses on ensuring inclusive and equitable quality education from pre-school to higher secondary stage in accordance with the Sustainable Development Goal (SDG) for Education.

Gujarat Council of School Education (GCSE) has grown from an agency for implementing several different projects in school education sector in the state.
Under Samagra Shiksha, all the 33 districts and 4 Municipal Corporations in Gujarat are being covered.
Decentralized Management structure is adopted for effective implementation of the projects.

Husband and wife performing duty in different places or in different districts can perform duty in the same district, in the same taluka or in the same village.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter