-->
Natural Natural

GUJRATI UKHANA PDF

Post a Comment
Riddles are the best way for children to develop their intelligence and strength.  Children think and understand and respond to it.
Vidhyarthio ukhana na javab apavaama maha aVe chhe. 
 They start off easy, and some are perfect riddles for kids. Others, however, are hard and may require you to be a math whiz. Many are plays on letters and words, so keep going if you’re undeterred. We even threw in some funny riddles to keep you going. Now, if you make it toward the end, you can try the rest, but beware: The hard riddles will put you to the test!

Many of us can agree: the triumph that comes with solving a tough riddle is a feeling like no other. And chances are, your child will love riddles too!
There are plenty of reasons to introduce riddles to your child. Riddles are a great way to stimulate children’s minds. Plus, they’re a fun activity to keep kids occupied and 
We collected the 43 best riddles for kids (and adults, too!) to keep your child entertained and get their brains working. 

Math riddles for kids

Math riddles are a good way to get your child practicing math while having fun. They’ll need to use their math knowledge and problem-solving skills to find the answer to these riddles

 

How to help your child create their own riddles

Once your child has completed our list of riddles, take their skills to the next level with homemade riddles! Encourage your child to create their own riddles using the following steps: 

1. Start with the answer

Come up with the solution to your riddle first, then work backwards to create your question. Your solution can be almost anything, but choosing a physical object is an easy way to start. 

Ex. The answer to my riddle is “carrot.”

2. Brainstorm

Write down any words or phrases that could be associated with your answer. 

Consider:

  • Synonyms 
  • Similar things
  • Things it does 
  • Features it has
  • How to describe it

Ex. Carrots are orange with green leaves on top. 

3. Think like your answer

If your answer were a person, what would they think? What would they do? How would they describe themselves? How would they see the world around them? 

Ex. If I were a carrot, I might think I was wearing a green hat. Hu

4. Think outside the sentence

Use figurative language — like a metaphor, simile, personification or hyperbole — to make comparisons or describe your answer in new ways. This is often what makes the riddle tricky for the reader to solve. 

Ex. A carrot sounds like “a parrot.” 

5. Write your riddle!

Now that you have the backbone of your riddle, the only thing left to do is write! Use clear, descriptive language to write out your riddle, then share it with friends and family to see if they can solve it. 

Ex. I’m orange, wear a green hat and sound like a parrot. What am I? 

A carrot!

How many riddles did your child get right? Which one was their favorite? 

Let us know in the comments below!

ખાતા ખાતા ખૂટે નહિ..બેસાય એના પર પણ બાજઠ નહિ, 

ચાલે છે પણ જીવ નહિ, ને હાલે છે પણ પગ નહિ

જવાબ - હીંચકો


પાણી થી ભીંજાય  નહિ, શસ્ત્ર થી ભાગે નહિ..આગ થી સળગે નહિ,હવા થી ઉડે નહિ, કે મોત પણ એને મારે નહિ.બોલો એ કોણ

જવાબ - પડછાયો




 દાદા છે પણ દાદી નથી,
ભાઈ છે પણ ભાભી નથી
નવરો છે પણ નવરી નથી,
રોજી છે પણ રોટી નથી.

જવાબ - દાદાભાઈ નવરોજી


Engage your child with self-guided learning they’ll love

૧) તમે આવતાતા અમે જતાતા,
અમને દેખીને તમે રોઈ શું પડ્યા?
૨) નાનેથી મોટો થાઉંમોટેથી નાનો થાઉં
દિવસે દિવસે મોટો થાઉંદિવસે દિવસે નાનો થાઉં
 ૩) રાતમાં રહું છું,
પણ દિવસમાં રહેતો નથી
દીવો કરો તો,
દીવાની નીચે સંતાઈ જાઉં છું
પણ દીવાની ઉપર હું રહેતો નથી
 ૪) કોઈ આપે છેકોઈ ખાય છે,
ખાવા ને આપવા છતાંયે એ કોઇને પસંદ નથી
 ૫) લુચ્ચાનો સરદાર ને પાખંડનો છે પીર;
જનાવરનો જમાદારને શિકારે શૂરવીર
 ૬) વધ્યા કરે કાયમક્યારેય એ ઘટતી નથી
દર વર્ષે એ આવે ત્યારેગમતું છતાંયે ગમતું નથી
 ૭) પાળીતો છુંપણ કૂતરો નથી
નકલ કરું છુંપણ વાંદરો નથી૮) ઝાડનું છોકરું ને ઘેર ઘેર વસતું;
હજાર ચીજો થાયજે સુથાર ઘરે રમતું
૯) રાઇ દેવામાં રાણી હુંફળ દેવામાં માહિર હું
ફળ રૂપે તો કોઈને ન ગમતી પણ,
મારું ધ્યાન ન રાખે તો જીવ એનો લેતી
 ૧૦) ન તો મને દાંત છેન તો મને મોઢું,
નવો નવો સજાવી લો તોયે
બટકું ભરી લઉં છાનું માનું
 ૧૧) આખું હોઉં તો પૂજામાં સમાઉં
તૂટી જાઉં તો ઉપયોગમાં આવું
 ૧૨) મારી પાસે છે શહેરગામતાલુકા ને જિલ્લા તોયે મારી પાસે ઘર નથી
મારી પાસે છે જંગલ ઘણા તોયે મારી પાસે વૃક્ષ ને વેલીઑ નથી
મારી પાસે છે નદીતળાવ ને સમુદ્ર ઘણાંપણ તોયે મારી ધરતી સૂકી
 ૧૩) ઉપર જાઉંનીચે જાઉં
જ્યાં લઈ જવા માગો ત્યાં જાઉં
પર્વતોનાં શિખરો પર પણ જતી ને,
નીચે ખીણ સુધી પણ આવી જતી
લોકો કહે છે કે હું આવતી જતી ને લઈ જનારી છું
પણ તોયે મારી જગ્યાને છોડી ક્યાંય જતી નથી હું
 ૧૪) ચોટી પણ છે મને અને પગ પણ છે મને તોયે
મારી જગ્યા પરથી હલતો નથી તેવો હું અચલ છું
 ૧૫) દિવસે હું કામ કરું નહીં ને,
રાત્રીભર હું જાગતો રહું
તોયે દર મહિને પૂરું કમાઈ લઉં
 જવાબ : ૧] ધુમાડો   ૨] ચંદ્ર   ૩] અંધારું   ૪] ગુસ્સો અને માર   ૫] શિયાળ   ૬] ઉંમર-આયુ       ૭] પોપટ   ૮] લાકડું   ૯] રાઇફલ   ૧૦] જોડા (ચંપલબૂટ વગેરે)   ૧૧] નાળિયેર   ૧૨] નકશો-મેપ   ૧૩] સડક   ૧૪] પર્વત   ૧૫] રાતનો ચોકીદાર   

More than 50 million teachers and kids around the world love Prodigy — the no-cost game-based math platform for 1st-8th grade that makes learning fun! 

Your free parent account lets you track progress, set goals and send rewards while your child explores the world of Prodigy. 

And you can boost math practice even more! The optional Premium Membership unlocks exclusive in-game rewards for your child. This makes them more motivated to play, so you can get more helpful data to support them. 

Sign up or log into your free parent account today. 

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter