Students leaving the school are given a school leaving certificate when they complete their studies. There are a few things to keep in mind when issuing a school leaving certificate. The name of the student has to be written in full in the school leaving certificate.
![](https://lh3.googleusercontent.com/-Wz6yn0FzTBk/YEmdbM0t_HI/AAAAAAAADO8/7AHKS1Jbj4gbMjLNyLAFiyT5KY9N4-mTgCLcBGAsYHQ/s1600/IMG-20210311-WA0005.jpg)
Details like what standard the student is studying in and when he / she is studying have to be filled in very carefully.
The certificate has to be given in Gujarati or English language. A school leaving certificate is issued to the student when he / she completes his / her studies in the school.
A student is given a school leaving certificate even if he / she is studying in that school and has to go to another school.
Date of birth is written in numbers and words. The caste and sub-caste of the student is also mentioned in the school leaving certificate.
When a student submits such a school leaving certificate to another school, the details are written in the general register number of the school on the basis of this school leaving certificate.
School Leaving Certificate LC Book is kept for issuing school leaving certificate. This Living Certificate Book is considered very important.
👉 મહાશિવરાત્રી નાં દિવસે તમારી સમસ્યા પ્રમાણે કરો અભિષખ અને મેળવો તમામ સમસ્યા માંથી મુક્તિ વિડિયો જોવા - CLICK HERE
મહાશિવરાત્રી નાં દિવસે આ રીતે કરો પૂજા..સંપુર્ણ લૌકિક મંત્રો થી શિવપૂજન પ્રકાર અને પદ્ધતિ,,ત્રણ પ્રહર પૂજા.અભિષેક અને જાગરણ મુહુર્ત જોવા CLICK HERE
રાશિ પ્રમાણે કરો શિવજી પર આ અભિષેક અને રાશી પ્રમાણે શિવજીની પૂજા
મેષ રાશી (અ.લ.ઇ.) ૐ નાગેશ્વરાય નમઃ મંત્રના જાપ કરે
શેરડીના રસથી તથા સુખડીનું નેવૈદ્ય ધરાવવું.
વૃષભ રાશી (બ.વ.ઉ.) રુદ્રાષ્ટકના પાઠ કરે
સાકરવાળા પાણીથી દુધ થી પેંડાનું નેવૈદ્ય ધરાવવું.
મિથુન રાશી (ક.છ.ઘ.) ૐ નમઃ શિવાય મંત્રના જાપ કરવા
કાળા તલથી તથા દુધથી સકરીયાનો શીરો ધરાવવો.
કર્ક રાશી (ડ.હ.) ૐ સોમનાથાય નમઃ મંત્ર જાપ કરે
દુધથી તથા સાકરવાળા પાણીથી નૈવેદ્યમાં રાજગરાનો શિરો ધરાવવો
સિંહ રાશી (મ.ટ.) ૐ ત્ર્યંબકમ યજ્જામહે...મૃત્યુંજય મંત્ર જપ કરે.
ઘી તથા ચણાની દાળથી ચણાની દાળની બનેલ વસ્તુનું નેવૈદ્ય ધરાવવું.
કન્યા રાશી (પ.ઠ.ણ.) શિવ પંચાક્ષર સ્તોત્ર...નો પાઠ કરે
મધથી તથા દુધથી નૈવેદ્યમાં દુધ પાક ધરાવવો.
તુલા રાશી (ર.ત.) શિવ સહસ્ત્રનામાવલીના પાઠ કરે...
કાળા તલ તથા શેરડીના રસથી, દુધની મીઠાઇ ધરાવવી.
વૃશ્ચિક રાશી (ન.ય.) ૐ શિવ-પાર્વત્યે નમઃ મંત્રના જપ કરે
બીલીપત્ર તથા દુધથી નૈવેદ્યમાં તલની વસ્તુ ધરાવવી.
ધન રાશી (ભ.ફ.ધ.) ૐ નમઃ શિવાય મંત્રના જાપ કરે
શેરડીનો રસ તથા સાકરવાળુ પાણી, નૈવેદ્યમાં અડદીયા ધરાવવા.
મકર રાશી (ખ.જ.) ૐ શિવાય નમઃ મંત્રના જાપ કરે
મોટી પનોતી છે, કાળા તલથી અભિષેક કરવો, માલપૂવા ધરાવી શકાય.
કુંભ રાશી (ગ.સ.શ.) ૐ રુદ્રાય નમઃ - ષડાક્ષર મંત્રના જપ કરે
મોટી પનોતી ચાલુ છે, કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો, અડદીયા ધરાવવા.
મીન રાશી (દ.ચ.ઝ.થ.) રાવણ રચિત શિવ તાંડવ વાંચવું
ઘી તથા દુર્વાથી તથા દુધથી અભિષેક કરવો નેવૈદ્યમાં પીળી વસ્તુ ધરવી.
*મહાદેવ/શિવલિંગ ઉપર કયા ક્યાં દ્રવ્યો અર્પણ કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય ?*
🕉️ગંગાજળ: ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. શિવની જટાથી ગંગા નીકળી છે અને શિવજીને જળ ખૂબ જ પ્રિય છે. ગંગાજળ અથવા તો શુદ્ઘ જળથી જો શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, એટલે કે સુખ-સમુદ્ઘિ અને સૌભાગ્યની વુદ્ઘિ માટે જળાભિષેક કરવો જોઇએ.
🕉️ગંગાજળ+મધ : નોકરી મેળવવા, પ્રમોશન વગેરેની પ્રાપ્તિ માટે ગંગાજળ સાથે મધનો અભિષેક કરવાથી ઉત્તમ ફળ મળશે.
🕉️મધ : તમે કોઈ રોગથી મુક્તિ મેળવવા માંગતા હોય તો મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરવાની સાથે સાથે મધથી શિવજીનો અભિષેક કરવાથી રોગનો નાશ થાય છે.
🕉️ધન્તુરો : પુત્ર પ્રાપ્તિ માટે શિવને ધતુરાના ફુલ અર્પણ કરવાથી ફળ મળે છે.
🕉️માખણ : સંતાન પ્રાપ્તિ માટે
🕉️દૂધ : વાહન સુખ માટે શિવજીને દૂધ સાથે ચમેલીના ફૂલનો અભિષેક કરવાથી લાભ થાય છે.
🕉️દુર્વામિશ્રિત ગાયનું દૂધ : આરોગ્ય પ્રાપ્તિ, રાહુ દોષ નિવારણ
🕉️બીલી ફળ : જો તમારા લગ્નમાં વિધ્ન આવતુ હોય તો યુવક દ્વારા બેલના ફૂલનો અભિષેક કરવાથી ઉત્તમ પત્ની મળે છે અને કન્યા દ્વારા અભિષેક કરવાથી ઉત્તમ પતિ મળે છે. કન્યાએ વ્રત પણ કરવુ જોઈએ.
🕉️બીલી પત્ર : શરીરના ત્રિદોષ શમન લક્ષ્મી મેળવવા માટે શિવજીની કમળ, બીલીપત્ર, શંખપુષ્પ અર્પન કરવાથી જરૂર લાભ થાય છે.
🕉️ગાયનું ઘી : વંશવૃદ્ધિ માટે શિવલીંગ પર ઘી નો અભિષેક કરવો અત્યંત ફળદાયી છે.
🕉️પારીજાત પુષ્પ : સુખ સંપતિ મેળવવા માટે પારિજાતના ફૂલ દ્વારા શિવજીનો અભિષેક કરવાથી લાભ થાય છે.
🕉️સુગધિત દ્રવ્યો : ભૌતિક સુખ મેળવવા માટે સુગંધી દ્રવ્યો દ્વારા શિવજીનો અભિષેક કરવો જોઈએ.
🕉️સંગુધિત અત્તર : શિવજીને સંગુધિત અત્તર કે તેલ પણ ખૂબ જ પ્રિય છે. જો તમે સાંસારિક સુખની મનોકામના રાખો છો તો શ્રાવણમાં શિવલિંગ પર સુંગધિત તેલ અપર્ણ કરવુ જોઇએ.
🕉️સરસોનું તેલ : શત્રુઓથી મુક્તિ ઇચ્છો છો તો ભગવાનનો સરસોના તેલથી અભિષેક કરવો જોઇએ.
🕉️પંચામૃત : ઇચ્છાનુસાર ફળ મળે તેવી મનોકામના તમામની હોય છો. જો તમારી પણ એક કરતા વધારે મનોકામના છે તો પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવો જોઇએ.
🕉️શેરડીના રસ : આર્થિક સંકટને દૂર કરવા માટે, દેવમાંથી મુક્તિ મેળવવા માટે અને ધનની પ્રાપ્તિ માટે ભગવાન શેરડીના રસથી અભિષેક કરવાથી આર્થિક સમસ્યા કાયમી દૂર થઇ જશે.
🕉️ભાંગ : ભાંગથી પૂજા કરવાથી ભગવાન શિવ વધુ પ્રસન્ન રહે છે કારણ કે ભગવાન શિવ હંમેશાં લોક કલ્યાણ માટે, પરિવારમાં ચાલતી કડવાશ દૂર કરવા માટે, નકારાત્મક ઊર્જાઓને દૂર કરવા માટે ભાંગને ઔષધીરૂપે ગ્રહણ કરી આનંદમય રહે છે.
🕉️કપૂર : શાસ્ત્રમાં ભગવાન શિવ અને આમ તો દરેક ભગવાનની પૂજા કરવામાં, આરતીમાં કપૂરનું વિશેષ મહત્ત્વ છે. પોતાનું ભવિષ્ય કપૂરની જેમ ઉજજવળ બનાવવા માટે અને વાતાવરણને શુદ્ધ બનાવવા માટે કપૂર પૂજાનું વિશેષ મહત્ત્વ છે. તેથી ભગવાન શિવની પૂજામાં કપૂરનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું.
🕉️અક્ષત/ચોખા : અક્ષય ફળની પ્રાપ્તિ માટે (ફળ પ્રાપ્ત કર્યા પછી એ ફળનો ઉપભોગ હંમેશાં જળવાઈ રહે એટલાં માટે) અક્ષત પૂજાનો વિશેષ ઉલ્લેખ છે.
🕉️ચંદન : માનસન્માનની વૃદ્ધિ માટે, માનસિક પ્રસન્નતા માટે, ત્વચાને કાંતિમય બનાવવા માટે ચંદન પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ચામડીના અનેક રોગો ચંદનથી દૂર થાય છે. એ સ્થિતિને ધ્યાનમાં રાખી શાસ્ત્રમાં ભગવાન શિવને ચંદન ચઢાવવાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.
🕉️ભસ્મ : ભગવાન શિવની પૂજામાં ભસ્મ ચઢાવવાનું અને મહાકાલેશ્વર ભગવાનની પૂજામાં ભસ્મ આરતીનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ લગાવીને મૃતવ્યક્તિની શરીરને ભસ્મને મૃત આત્મા સાથે પોતાનો અતૂટ સંબંધ છે એ દર્શાવે છે અને કહે છે કે પૃથ્વી પર જીવનમાં અને જીવન પછી પણ દરેક કણનું મહત્ત્વ છે. સુખ અને દુઃખ સમાપ્ત થયા પછી મનુષ્યના ગુણો, કરેલા શુભ કાર્યોનું અસ્તિત્વ હંમેશા જળવાઈ રહે એ માટે ભગવાન શિવ પોતાના શરીર પણ ભસ્મ લગાવી એ ભસ્મનું સન્માન કરે છે.
🕉️રુદ્રાક્ષ : વિશેષ સુખ સુવિધાઓ માટે પ્રગતિ અને ભાગ્યોદય માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે. ભગવાન શિવને રુદ્રાક્ષ પણ એટલો જ પ્રિય છે.
🕉️અર્ક પુષ્પ : શત્રુઓના નાશ માટે શત્રુતાના નાશ માટે
The numbers of all the certificates printed inside are written on the Leave Certificate Book.
A school leaving certificate is issued by the principal of the school when the student completes his / her studies or changes schools.
Post a Comment