-->
Natural Natural

SDP PLAN SCHOOL DEVLOPMENT PLAN

Post a Comment

 વિષયઃ શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત



ઉપરોકત વિષય અને સંદર્ભે પરત્વે જણાવવાનું કે, રાઈટ ટુ એજયુકેશન એકટ-૨૦૦૯, અધિનિયમના પ્રકરણ-૪ ના મુદ્દા નં.૧૭ મુજબ શાળા વિકાસ યોજના (SDP) ત્રણ વર્ષ માટે તૈયાર કરવામાં આવે અને દર વર્ષે તેને અપડેટ કરવામાં આવે છે જે મુજબ સીઆરસી કો.ઓ. ધ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ધ્વારા સ્થાનિક સત્તાતંત્ર,ગ્રામ પંચાયત નગર શિક્ષણ સમિતિના સભ્ય સિવાય) શાળા વિકાસ યોજના (SDIP) વર્ષ ૨૦૧૮-૧૯ માં તૈયાર કરવામાં આવેલ છે તે અન્વયે વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોના મહામારીના કારણે શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ ન હોવાથી વર્ષ ૨૦૨૨-૨૩ માં પણ તેને Update કરવામાં આવેલ હતું હવે વર્ષ ૨૦૨૩-૨૪ માં શાળા વિકાસ યોજનાના ૩ વર્ષ પુરા થાય છે તેથી આ વર્ષે શાળા કક્ષાએથી શાળા વિકાસ યોજના (SDP) પ્રાથમિક શાળાઓમાં એસએમસીના સભ્યો તથા માધ્યમિક શાળાઓમાં એસએમડીસીના સભ્યો સાથે રહીને તૈયાર કરે ત્યારે વર્ષ ૨૦૨૪-૨૫,વર્ષ ૨૦૨૫-૨૬ અને વર્ષ ૨૦૨૬-૨૭ એમ ૩ (ત્રણ) વર્ષના આયોજનને ધ્યાનમાં લઇ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં (SDP) તૈયાર કરવા જણાવવામાં આવે છે.



વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે રાજય કક્ષાએથી ડિસેન્ટ્રલાઇઝેશનની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું જે અંતગત શાળા વિકાસ યોજનાની સમજ આપવામાં આવેલ છે તે અન્વયે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે,

દરેક ગામમાં સ્થાનિક જરૂરિયાતો જુદી-જુદી હોય છે આથી સ્થાનિક પરિસ્થિતિ મુજબ ગ્રામ્ય કક્ષાએ તેનું આયોજન કરી શકાય.

ગામમાં વાલીઓ, એસએમસી સભ્યો તથા કોઇ એન.જી.ઓ.ની ભાગીદારીથી પણ આયોજન કરાવી શકાય,

- આખા વર્ષ દરમ્યાનની કામગીરીને દર્શાવવામાં આવે • સમયગાળો નકકી કરવામાં આવે જેથી સમયસર એસડીપી અપડેટ થાય.

• દરકે સમુદાયના સભ્યો જોડાય.

ઉપરોકત બાબતોને ધ્યાને લઇ ચાલુ નાણાંકીય વર્ષમાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવામાં આવે ત્યારે માળખાગત સુવિધાઓની જરૂરિયાત અંગે તાલુકાના ટી.આર.પી, ને જણાવીએ (દા.ત. વર્ગખંડ, કંમ્પાઉન્ડ વોલ, સેનીટેશન, ફર્નિચર, પીવાના પાણીની સુવિધા વગેરે) અને શિક્ષણની ગુણવત્તાલક્ષી સિધ્ધિ માટે શાળા કક્ષાએ મુખ્ય શિક્ષકે શિક્ષકો તથા એસએમસી તેમજ એસએમડીસીના સભ્યોની મદદથી ફોલોઅપ કરવાનું રહેશે.આ ઉપરાંત શાળા કક્ષાએથી બીઆરસી ધ્વારા સદર જરૂરિયાતો મંગાવવી અને તેનું એન્યુઅલ વર્ક પ્લાન બજેટમાં સમાવેશ કરવા જણાવવામાં આવે છે.

આ ઉપરાંત શાળામાં ભાતિક જરૂરિયાતો,માનવ સંશાધન, બાળકોની જરૂરિયાત વગેરે પણ કલસ્ટરથી બ્લોક કક્ષાએ અને બ્લોકથી જિલ્લા કક્ષાએ પહોંચાડે તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચના આપશો. સંબધિત શાળા ધ્વારા શાળા વિકાસ યોજના (SDP) નિભાવેલ હોય ત્યારબાદ તે શાળાને શાળાગ્રાન્ટ આપવી તેવું જિલ્લા કક્ષાએથી આયોજન કરવાનું રહેશે.જેથી જિલ્લા કક્ષાએથી શાળા વિકાસ યોજના (SDP) અંગેની માહિતી આપતા પહેલા અચૂકથી યકાસણી કરવાની રહેશે તથા આપની કક્ષાએથી શાળા કક્ષાએ શાળા વિકાસ યોજના (SDP) ની ફાઇલ નિભાવવા સંબધિતો સૂચના આપવા જણાવવામાં આવે છે.

શાળા વિકાસ યોજના (SDP) શાળા કક્ષાએથી તૈયાર કરી તેની માહિતી કલસ્ટર કક્ષાએ સીઆરસી કો.ઓ.ને એકદરીકરણ કરી આપવાનું રહેશે અને સી.આર.સી.કો.ઓ, ધ્વારા માહિતીનું એકત્રીકરણ કરી પોતાની પાસે રાખશે તેની ચકાસણી કરી પોતાના કલસ્ટરની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર તાલુકા કક્ષાએ બીઆરસી કો. ઓ. ને આપવુ બીઆરસી કક્ષાએ પોતાના બ્લોકની તમામ શાળાઓમાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર થયેલ છે તેનું એકંદરીકરણ કરાવીને બ્લોક કક્ષાએ રાખવા આપની કક્ષાએથી સંબંધિતોને સૂચના આપવા જણાવવામાં આવે છે તેમજ બીઆરસી કો. ઓ. એ પોતાના તાલુકાની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ આપવાનું રહેશે ત્યારબાદ જિલ્લા કક્ષાએથી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર થયેલ છે તે અંગેનું આ સાથે સામેલ પ્રમાણપત્ર નીચે જણાવેલ સમયમર્યાદામાં મોકલી આપવાના રહેશે.

મહત્વપૂર્ણ લીંક
શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો


શાળા વિકાસ યોજના અંતર્ગત બેઝ લાઈન એસસમેન્ટ EXLE ફોર્મેટ માં ડાઉનલોડ કરો

શાળા વિકાસ યોજનાનો word copy ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજનાનો ભરેલા ફોર્મ નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

શાળા વિકાસ યોજના નો પીડીએફ કોરો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજના નો પીડીએફ કોરો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજનાનો word copy ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજનાનો ભરેલા ફોર્મ નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


DOWNLOAD SDP FORM:-1 

DOWNLOAD SDP FORM :-2

SCHOOL BASELINE ASSESSMENT BHAUTIKASSESSMENT SHAISKAINIKASSESSMENT EXCEL

IMPORTANT LINKS

SCHOOL BASELINE ASSESSMENT BHAUTIK

CLICK HERE

SCHOOL BASELINE ASSESSMENT SHAISKAINIK

CLICK HERE

SCHOOL BASELINE ASSESSMENT EXCEL

CLICK HERE


શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત


Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter