-->
Natural Natural

AC cooling HOW TO CLEAN AC FILTER

Post a Comment

 AC cooling:  ભારતમાં ઉનાળો દરમિયાન વધુ ઉપયોગમાં લેવાતું એસી એક ઉપકરણ છે. વર્ષોથી આ ઉપકરણના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે આધુનિક એસી ની તુલનાત્મક રીતે શક્તિશાળી અને ઉર્જા કાર્યક્ષમતામાં વધારો થઈ રહ્યો છે. એસી ની લોકપ્રિયતા એ તેમના વિશે સામાન્ય જાગૃતિમાં પણ વધારો કર્યો છે. એસી નો ઉપયોગ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. ગની વખતે પૂરતા પ્રમાણમાં કુલિંગ આપતું નથી, એનામાં એસી વધારે પ્રમાણમાં કુલિંગ આપે તે માટે ઉપાયો વિશે માહિતી મેળવીશું એસી કુલિંગ માહિતીમાં તેનું ફિલ્ટર કેટલા દિવસમાં સાફ કરવું ? ફિલ્ટર સાફ કેટલા દિવસમાં કરવું, ફિલ્ટર સાફ કરવાની રીત, જેના વિશે આગળ માહિતી મેળવીશું.

 

એસી કુલિંગ ધીમે આપવાનું કારણ
તમારું એસી જો વધારે ગરમીમાં ધીમું કૂલિંગ આપતું હોય, તો તમે સૌ પ્રથમ ફિલ્ટરને ચેક કરવું જરૂરી છે. ફિલ્ટર પર ધૂળ કચરો ખૂબ જ ઝડપથી આવી જાય છે જેના કારણે Air Flow ઓછા પ્રમાણમાં જાય છે, જેનાથી એસી દીમાં પ્રમાણમાં કુલિંગ આપતું હોય છે. તો આજે આપને જાણીએ ફિલ્ટરની સર્વિસ કેવી રીતે કરવી ?

એસી ફિલ્ટર શું છે ?
એસી થી ગરમીમાં રાહત મળે છે. જે સમય વધુ પ્રમાણમાં ગરમી થાય છે, તે વખતે કુલર અને પંખો કામ કરતા નથી. આ સમયે સમગ્ર ભારતમાં કાળજાળ ગરમી પડી રહી છે, અને ગરમીને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરો પડે છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકોએ પોતાના ઘરમાં એસી લગાવ્યા એસીમાં કુલિંગ ફ્રેકનાર મુખ્ય તેનો પાર્ટ ફિલ્ટર હોય છે. આ ફિલ્ટર ની આડે જાડી હોય છે જેના પર ધૂળ ચડી જાય જતી હોય છે. આ ફિલ્ટરને અમુક સમયે સાફ કરવા જરૂરી છે.

રૂમની કુલિંગ ધીમા થવાના કારન
એસી નો ઉપયોગ કેટલા લોકો વર્ષોથી કરે છે. પરંતુ લોકોએ જોયું હશે કે તેમના રૂમની કુલિંગ અન્ય એસી ની સરખામણી ઓછી રહે છે. ઘણા બધા કાર નો આના હોઈ શકે છે, જેમાંથી એક એ છે કે તેના ફિલ્ટર પર ગંદકી અથવા તો ધૂળ જમા થઈ ગઈ છે. જે લોકો વધારે સમયથી એસી નો ઉપયોગ કરે છે, તેઓને માહિતી હશે કે એસીના પેનલ ની અંદર એર ફિલ્ટર હોય છે. જે ના પર ખૂબ જ ઝડપથી ધૂળ જામી જાય છે. તેને સમયસર સાફ કરતા રહેવું જોઈએ.

ફિલ્ટર બ્લોકના પરિણામ
ફિલ્ટર બ્લોકના પરિણામે એસી નું કમ્પ્રેસર સારી રીતે કુલીંગ આપી શકતું નથી. તેના કારણે જ તેને એક્સપર્ટ સાફ કરવાની સલાહ આપતા હોય છે. જે લોકો ઘણા વર્ષોથી એસી નો વપરાશ કરી રહ્યા છે, તે લોકોએ કોઈ વખતે તો એસી નું ફિલ્ટર સાફ કર્યું જ હોય, પરંતુ નવું એસી વપરાશ કરતા લોકોએ એસી માં ભાગ્યે જ કઈ ખબર હશે. પરંતુ ઘણા લોકો જાણતા હશે કે તેને કેવી રીતે જોવું અને તેને ક્યારેય સાફ કરવું જોઈએ.

ફિલ્ટર સર્વિસ કઈ રીતે કરવી તેના વિશે માહિતી
કેટલા દિવસમાં ફિલ્ટરને સાફ કરવું જોઈએ ? એસીના એર ફિલ્ટર પર ધૂળ અને કચરો ખૂબ જ ઝડપથી જમા થઈ જાય છે. આ ધૂળથી ભરાયેલા એસી ફિલ્ટર ઈયર ફલો ને ઓછા પ્રમાણમાં કરી શકાય છે. અને એસીની કુલિંગ માટે દર 15 દિવસે અઠવાડિયે ફિલ્ટરને સાફ કરવાની સલાહ એક્સપર્ટ આપતા હોય છે. તેમને જણાવી એ કે વિન્ડો એસી અને સ્લીપર એસી Clarity ફિલ્ટર આવેલા હોય છે. તમે એર બ્લોઅર દ્વારા ફિલ્ટર સાફ કરી શકાય.


Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter