-->
Natural Natural

PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર થઈ રહી છે ભરતી

Post a Comment

 

PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર થઈ રહી છે ભરતી

PNB Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા 

પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર ઘરબેઠા પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

🎓  PNB બેંકમા Specialist Officers ની ભરતી
▪️કુલ જગ્યા: 240
▪️પોસ્ટ: Specialist Officers
▪️લાયકાત: ગ્રેજયુએટ
▪️ફોર્મ ભરવાની તારીખ: 24/05/2023 થી 11/06/2023
ડીટેઈલ નોટીફીકેશન અને ઓનલાઈન અરજી લીંક જુઓ👇

ભરતીની રાહ જોતા તમામ મિત્રો ને શેર કરો🙏


PNB Recruitment 2023 | Punjab National Bank Recruitment 2023

સંસ્થાનું નામ પંજાબ નેશનલ બેંક
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન

નોટિફિકેશનની તારીખ 24 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.pnbindia.in/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન પંજાબ નેશનલ બેંક દ્વારા ઘ્વારા 24 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પીએનબી બેંક દ્વારા ઓફિસર, મેનેજર તથા સિનિયર મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

પંજાબ નેશનલ બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 240 છે. જેમાં ઓફિસરની 224, મેનેજરની 11 તથા સિનિયર મેનેજરની 05 જગ્યા ખાલી છે.

પગારધોરણ

પીએનબી બેંક ની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ઓફિસર રૂપિયા 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840
મેનેજર રૂપિયા 48170-1740/1-49910-1990/10-69810
સિનિયર મેનેજર રૂપિયા 63840-1990/5-73790-2220/2-78230


લાયકાત:

મિત્રો, પંજાબ નેશનલ બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

જો તમે PNB બેંક ની આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

ઓનલાઈન ટેસ્ટ (OT)
પર્સનલ ઈન્ટરવ્યુ (PI)

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.pnbindia.in/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓ અહીં ક્લિક કરો
Notification Click Here
Apply Online Click Here
Join WhatsApp  Click Here
Telegram Group Click Here
નવી ભરતીની જાહેરાત માટે અહીં ક્લિક કરો








Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter