2022-2023 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજન બાબત
વિષય:- વર્ષ 2022-2023 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજન બાબત
ગુણોત્સવ નો પરિપત્ર
ગુણોત્સવ 2.0
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શરૂ થશે એક્રેડીટેશન (ગુણોત્સવ 2.0) પ્રક્રિયા...
જાણો
કઈ તારીખથી શરૂ થશે ગુણોત્સવ પ્રક્રિયા
ગુણોત્સવ નો પરિપત્ર વાંચવાં અહીં ક્લિક કરો
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આોજિત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે.
આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિધાર્થીઓ બાળવાર્તા માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
GIET, અમદાવાદ અને GCERT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ
ગ્રીષ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિ અને વિધાપ્રવેશના
મોડ્યૂલમાં દર્શાવેલ પ્રવૃત્તિનો સમાવેશ કરેલ છે તેવી રીતે બાળકોને
અલગ અલગ બેસાડીને બાળમેળા અને લાઇફસ્કીલ અન્વયેની પ્રવૃત્તિઓ
કરાવવાની રહેશે. ગ્રીષ્મોત્સવ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ
જોવા માટે અહીં ક્યૂ આર કોડ આપવામાં આવેલ છે. જેને સ્કેન કરવાથી
ગ્રીસ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોઇ શકાશે.
1. બાળમેળાના મુખ્ય હેતુઓ
વિધાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે
૦ વિધાર્થીઓમાં સહકાર, નેતૃત્વ લોકશાહીની ભાવના, સાહસિકતા વગેરની
૦ વિધાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે. ૐ વિધાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય.
👉ચિત્ર પોથી 4 downlod
બાળ મેળા ની સરસ ફાઈલ ડાઉનલોડ કરવા માટે - CLICK HERE
Important Link
Download Balmelo Paripatra : Click Here
બાળમેળો પ્રવુતિ કેવી રિતે કરવી તે ચિત્રો સહીત ની pdf
DOWNLOD
પ્રવુતિ ફાઈલ માટે અહીં ક્લીક કરી ડાઉનલોડ કરો
👉કોરી ચિત્ર પોથી DOWNLOD
👉કોરી ચિત્ર પોથી 2 downlod
👉કોરી ચિત્ર પોથી 3 downlod
👉ચિત્ર પોથી 4 downlod
👉પ્રાણી અને તેના બચ્યા downlod
👉 પેટર્ન downlod
👉 ટપકા જોડો downlod
👉english કક્કો downlod
👉પક્ષી ચિત્ર downlod
૦ વિધાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે
૦ વિધાર્થીઓની મનોસામાજીક માવજત થાય.
લાઇફ સ્ક્રોલમેળાના મુખ્ય હેતુઓ 0 વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની
જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે છે. જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના
વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાર્થી સ્વસ્થ,સફળ,સુખમય અને શાંતિમય જીવન જીવતાં
શીખે.
- વિવિધ પ્રવૃત્તિઓથી વિધાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય ૦ પોતાના રોજિદા જીવનમાં નાના – મોટા પ્રશ્નનો જાતે હલ કરવાથી સ્વાવલંબી અને
૦ શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે.
1. વર્ષ-2022-2023 માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ
સમિતિ સંચાલિત શાળાઓ, આશ્રમશાળા, કે.જી.બી.વી., મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો. 1 થી 5
ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો. 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન તા.15-07-2022 સુધીમાં કરવાનું રહેશે.
1. વર્ષ-2022-2023 માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ
સમિતિ સંચાલિત શાળાઓ, આશ્રમશાળા, કે.જી.બી.વી., મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો. 1 થી 5
ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો. 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન તા.15-07-2022 સુધીમાં કરવાનું રહેશે.
2. આ વર્ષે બાળમેળા અને લાઇફસ્કિલ મેળા બંનેમાં “ટોક શો” ના નામથી પ્રવૃત્તિમાં નીચે આપેલ
નમૂનાના વિષયો રાખી શકાશે. આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે. તેમાં આપના
અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કિલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે
“ટોક શોના વિષયોઃ
1. મારા સપનાનું ભારત ….. મારી શાળા મારા વિચારો
1. પર્યાવરણ બચાવો દેશ બચાવો
iv. મારી સામાજિક ફરજ
• બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ –
ધોરણ
બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ બાળવાર્તા, બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ,
કક્ષા
પ્રાથમિક કક્ષા
1 થી 5
કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો, એકમિનિટ પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત-સંગીત-અભિનય પપેટ શો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો
વેશભૂષા વગેરે
લાઇફ સ્કીલ કક્ષા
(જીવનકૌશલ્ય) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ –
ઉચ્ચ પ્રાથમિક
કક્ષા
6 થી 8
ધોરણ લાઇફ સ્કીલમેળા યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ ફ્યુઝ બાંધવો, લગાવવી, કુકર બંધ કરવું ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમૈલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટીલ, બાળકોના વજન ઉચાઇ માપવી, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે
૩. આ સાથે મોનીટરીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન-મોનીટરીંગ ફોર્મ સામેલ છે જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા
4 જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે, જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના
રહેશે. (ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં જ
. પ્રસ્તાવના * મુખ્ય હેતુઓ
* કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ
બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી.) • બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ
SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાકંન – પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો
• બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો (બાળમેળા અને લાઇફસ્કીલમેળાનું આયોજન પત્રો, બેઠકોની મિનિટ્સ મોનીટરીંગનું
આયોજન વગેરે )
5. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને અને લાઇફસ્કીલમેળા યોજાય તેવું આયોજન કરવું.
6. બાળમેળા તથા લાઇફસ્કીલમેળા માટે તમામ ડાયેટને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. જેનું પત્રક આ સાથે સામેલ છે.
7. બાળમેળા અને લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય મેળા માટે આપના દ્વારા વિધાર્થીની સંખ્યા આધારિત મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા, મહાનગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા, કે.જી.બી.વી. આશ્રમશાળા, મોડેલ સ્કૂલ (ધોરણ-1 થી 8) પ્રત્યેક શાળાને નીચે મુજબ વિધાર્થીની સંખ્યા આધારિત ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGSથી કરવાની રહેશે.
૪. જિલ્લામાં બાળમેળા લાઇફસ્કિલમેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી મેળવવાનો રહેશે.
9. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સવીડીયો ક્લીપ્સ/ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાનો રહેશે.
Post a Comment