* 42 Easy, Home Remedies for Illness *
Our house has a treasure trove of herbs for every ailment. Just need to know it and use it properly. But nowadays people are rushing to the doctor even for minor problems. However, over-the-counter allopathic medications are extremely harmful to health. A simple and quick cure for some of the problems is hidden in the things in our home.
3
1. Two grams fenugreek powder taken with yoghurt for three days is beneficial in case of stomach cramps.
2. Drinking date syrup reduces stomach inflammation.
3. Adding a pinch of salt in lukewarm water every night and drinking it will stop the water coming out of the eyes.
4. Chewing purple leaves removes odor from wax.
5. By swallowing the juice of Ardusi leaves with a lot of chewing, the sores in the wax will disappear.
6. If the gums are weak, rubbing alum powder strengthens the gums.
7. Drink a glass of lukewarm water to stop constant hiccups.
8. If you are not getting enough sleep, apply ghee on the bottom of your limbs before going to bed at night.
9. If there is a problem of stones, drinking the juice of radish and eating its leaves with a lot of chewing will dissolve the stones in 1/2 month.
10. If you have a cold, you can get relief by drinking five cups of hot water over a small date palm.
11. If kheechadi is eaten too much, it will be digested quickly by eating two pinches of straight salt.
12. If the sound has subsided, licking pepper powder with ghee after meal opens the sound.
13. In case of whooping cough, it is beneficial to eat ajmo and lunvig with warm water.
14. Burning the leaves of Tuvar and getting its ashes in curd and chopping it cures measles, eczema and shingles.
15. If you have a bad cough, if you put a whole lump of salt in your mouth, the cough will settle down completely.
16. Finely grind the dried gourd of mango and apply it on the body and take a bath with cold water in the morning and evening to get rid of itching and boils.
17. Mix half a teaspoon of roasted lentil flour in one cup of pomegranate seed juice and drink it to get rid of vomiting.
18. Drinking karela juice morning and evening removes both fever and worms.
19. Placing two cloves in Nagarvel leaves and eating it with a lot of chewing reduces bronchitis.
20. Dry cough is cured by mixing granulated sugar in apple juice.
21. Arthritis pain is relieved by massaging acacia bean powder in mustard oil.
*42 બીમારીના સરળ, ઘરગથ્થુ ઉપચાર*
✅✅✅✅✅✅✅✅✅
આપણા ઘરમાં દરેક બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ અને ઝડપી ઈલાજ આપણા ઘરમાં રહેલી વસ્તુઓમાં છુપાયેલો છે .
🔅🔅🔅🔅🔅
1.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .
2. ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .
3. દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.
4. જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .
5. અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .
6. પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .
7. સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .
8. ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.
9. પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1 / 2 મહિનામાં પથરી ઓગળી જશે .
10. શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .
11. ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .
12. અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .
13. કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા ગરમ પાણીની સાથે અજમો અને લંવિગ ખાવાથી ફાયદો થશે .
14. તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
15. વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.
16. કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે .
17. દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્ષ કરી પીવાથી ઉલટી મટે છે.
18. કારેલાનો રસ સવાર-સાંજ પીવાથી તાવ અને કૃમિ બન્ને દૂર થાય છે.
19. નાગરવેલના પાનમાં બે લવિંગ મૂકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળીનો સોજો ઉતરે છે .
20. સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટી જાય છે .
21. રાઈના તેલમાં બાવળ ફળી નું ચુર્ણ માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
22. અજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે.
23. નવશેકું પાણી દર ત્રણ કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે.
24. બે ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઇ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુઃખાવામાં તરત જ લાભ થાય છે.
25. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી આદુંનો રસ મેળવી કોગળા કરવાથી મોની દુર્ગંધ દુર થાય છે.
26. ઓછુ સંભળાતું હોય તો રોજ આદુંનો રસ અને મધ મેળવી,એમાં થોડું મીઠું મેળવી, આ મિશ્રણના બેથી ચાર ટીપાં કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.
27. મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે .
28. પીપરીમૂળના ગંઠોડા અને ગોળ મેળવીને ખાવાથી ઊંઘ સારી આવે છે.
29. નિયમિત કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
30. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.
31. ફ્લુના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.
32. કોઈ પણ જીવડું કરડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુઃખાવો મટી જાય છે.
33. સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે.
34. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે.
35. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત્ત દુર થાય છે.
36. મીઠું અને ખાવાનો સોડા મિક્ષ કરીને ઘસવાથી પીળા દાંત સફેદ થશે.
37. ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે.
38. ગરમ પાણીમાં લીંબુનો રસ અને મીઠું નાખી કોગળા કરવાથી ગળું સાફ થઇ જાય છે.
39. દિવસ દરમ્યાન ચાર-પાંચ ટમેટા ખાવાથી કે ટમેટાનો એક ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી પંદર દિવસમાં હાથ-પગ અને સાંધાનો દુઃખાવો મટી જાય છે.
40. શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે.
41. તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ-પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ-પગના તળિયે લગાવવાથી રાહત મળે છે.
42. ઢીંચણ અને ઘુંટણ ના દુ:ખાવા માટે બાવળ ફળી નું ચુર્ણ બનાવી નવશેકા પાણી સાથે સવારે અને રાત્રે લેવું.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
22. Eating Ajma powder and Sanchal relieves constipation.
23. Drinking lukewarm water every three hours is very beneficial in indigestion.
24. Boiling two teaspoons of coriander in water and drinking it gives immediate relief in stomach ache.
25. Rinse with a teaspoon of ginger juice in a glass of lukewarm water to get rid of odor.
26. If it is less audible, get ginger juice and honey daily, add a little salt in it, put two to four drops of this mixture in the ear, it is very beneficial.
27. Taking pepper powder in ghee and sugar stops dizziness.
28. Eating paprika root lumps and jaggery improves sleep.
29. Regular drinking of karela juice with buttermilk dissolves stones.
30. Hemorrhoids are cured by drinking salted neem leaves with water.
31. Flu fever: Drink the juice of 1 lemon four to five times a day with 3 glasses of water to get rid of the flu.
32. If any insect has been bitten, the pain is relieved by heating and chopping turmeric.
33. By massaging fern oil and rubbing it all over the body, the itching on the body disappears.
34. Drinking ginger juice, lemon juice and salt strengthens digestion.
35. Bile is removed by dissolving lemon juice and a little sugar in a glass of water.
36. Mixing salt and baking soda and rubbing will make yellow teeth white.
37. If it is scorched by hot water or steam, filling it with rice flour gives relief.
38. Rinse with lemon juice and salt in hot water to clear throat.
39. Eating four to five tomatoes during the day or drinking a glass of tomato juice early in the morning will cure hand and foot and joint pain in 15 days.
40. Jaundice patient gets relief by sucking sugarcane or drinking fresh sugarcane juice.
41. If there is excessive sweating when there is fever, if the hands and feet feel cold, then applying ginger powder on the soles of the hands and feet gives relief.
42. For acne and knee pain, make acacia bean powder and take it with lukewarm water in the morning and at night.
3
Post a Comment