ફિકસ પગારના કરારીય સમયગાળા દરમિયાનની માંદગી સબબની જમા રજાઓ નિયમિત નિમણુંક મળ્યા બાદ Carry Forward કરવા બાબત
Carry-Forward-fix-pay-medical-leave
મહેસૂલ વિભાગ
સચિવાલય , ગાંધીનગર .
તા .૩૦.૦૭.૨૦૨૧
પ્રતિ,
સર્વે કલેકટરશ્રી ,
વિષય : - ફિકસ પગારના કરારીય સમયગાળા દરમિયાનની માંદગી સબબની જમા રજાઓ નિયમિત નિમણુંક મળ્યા બાદ Carry Forward કરવા બાબત .
સંદર્ભ : - કલેકટરશ્રી સુરેન્દ્રનગરના પત્ર ક્ર : મકમ - ૨ મેડીકલ રજા - વશી - ૪૧૨ ૧૨-૨૦૨૦ તા .૦૫ . ૧૨.૨ ૨૦ .
શ્રીમાન / મહોદયા ,
ઉપરોક્ત વિષય તથા કલેકટરશ્રી , સુરેન્દ્રનગરના સંદર્ભદર્શિત પત્રથી સુરેન્દ્રનગર જિલ્લાના મહેસૂલી મહેકમના કારકુન શ્રી એન.એ.ગોહિલના ખાતે ફિકસ પગારના સમયગાળા દરમિયાનની માંદગી સબબની રજાઓ આગળ નિયમિત નિમણુંક મળ્યા બાદ આગળ લઇ જઈ શકાય ( Carry Forward ) કે કેમ ? તે અંગે વિભાગના માર્ગદર્શન અર્થે દરખાસ્ત રજૂ કરવામાં આવેલ .
પ્રસ્તુત બાબતે જણાવવાનું કે , નાણા વિભાગના તા .૧૨.૦૭ , ૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક ખરચ / ૨૦૦૨ / ૫૭ ( પાર્ટ -૨ ) /ઝ.૧ ની શરત- ( ૩ ) થી આ રજાઓ એકઠી થઇ શકશે તેવી જોગવાઇ થયેલ હોઇ , આવા ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની સેવા દરમ્યાન એકઠી થયેલ માંદગી અંગેની આ રજાઓ તેઓને નિયમિત નિમણુંક મળ્યા બાદ આગળ લઇ જઈ ( Carry Forward ) શકાય છે . જે વિદિત થવા વિનંતી છે .
આપનો વિશ્વાસુ ,
( જયમીત હારેજા )
સેકશન અધિકારી મહેસૂલ વિભાગ ,
ગુજરાત સરકાર .
નકલ રવાના : • કલેકટરશ્રી , કલેકટર કચેરી , સુરેન્દ્રનગર ,
(આપશ્રીના સંદર્ભ દર્શિત તા .૦૫.૧૨.૨૦૨૦ ના પત્ર અન્વયે જરૂરી કાર્યવાહિ કરવા સારૂ .)
Read in English
Important.
Revenue department
Secretariat, Gandhinagar.
Dt. 30.07.2021
To,
Survey Collector,
Subject: - Matter of Carry Forward after receipt of regular appointment on medical leave due during sick contract period.
Reference: - Letter of Collector Shri Surendranagar No: Makam - 2 Medical leave - Vashi
Mr. / Madam,
Whether the above subject and the reference letter from the Collector, Surendranagar can be carried forward after getting regular appointment before the leave due to illness during the fixed salary period at Shri NA Gohilna, Revenue Clerk of Surendranagar District. A proposal has been submitted for the guidance of the department.
In the present case, it should be mentioned that provision has been made that these holidays can be collected from the condition of Expenditure / Resolution No. / 2 / Part-1 / Z.1 of the Finance Department dated 19.05, 2016- (2). These sick leave accrued during the five years of service of salaried employees can be carried forward after they get regular appointment. Which is requested to be informed.
Yours faithfully ,
(Jaymeet Hareja)
Section Officer Revenue Department,
Government of Gujarat
ફિક્સપગારનો લેવાયો નિર્ણય - વાંચો અહી થી
Copy sent to: Collector, Collectorate, Surendranagar,
(It is better to take necessary action as per the letter dated 07.12.2030 showing the reference of Aapshri.)
👉 Download Letter PDF
Post a Comment