-->
Natural Natural

Gujarat Seva Setu Program 2021 Live For Sanvedana Divas

Post a Comment

Gujarat Seva Setu Program 2021

ઇ રૂપી શું છે ?
ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ આ ડીઝીટલ પેમેન્ટ ઇ-રૂપિયા એ પ્રી-પેઇડ રકમ વાઉચર શરૂ કરવામાં આવેલ છે, જેમાં કોઈપણ પ્રકારના સમયના વિલંબ વગર તાત્કાલિક ચુકવણી શક્ય બનશે, તે માત્ર ઇ વાઉચરના રૂપમાં છે, જે વાઉચર જે તે લાભાર્થીને આપવામાં આવે છે અને તે જ લાભાર્થી તેનો ઉપયોગ કરી શકે છે.  કોઈ પણ મધ્યસ્થી વગર ચૂકવણી ઈ-રૂપિયા દ્વારા થવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે.

નવી દિલ્હી: ભારતીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે 2 ઓગસ્ટ સાંજે 4.30 વાગ્યે ઓનલાઇન વીડિયો કોન્ફરન્સ મારફત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન 'ઈ-રૂપી'ની શરૂઆત કરવામાં આવી છે.  ભારતીય સરકાર દ્વારા હંમેશા ઇ ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે બાબતને દર્શાવતા પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે તેમણે આ છેલ્લા વર્ષોમાં, તમામ લાભો ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે આવા ઘણા કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી સરકાર અને લાભાર્થી વચ્ચેનો સંપર્કનો જે મુદ્દો છે. લાભાર્થી માટે આવા  'ઈલેક્ટ્રોનિક વાઉચર'નો વિચાર જ સુશાસનની આ દ્રષ્ટિને અગ્રતતા તરફ લઈ જશે.  પીએમઓએ તેમના એક નિવેદનમાં એ પણ કહ્યું કે 'ઈ-રૂપી' સુવિધા ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને કોન્ટેક્ટલેસ એક માધ્યમ છે.

 ઇ-રૂપિ સુવિધા કોઇપણ પ્રકારના ભૌતિક ઇન્ટરફેસ વગર પણ માત્ર ડિજિટલ રીતે તેના ઉયપભોક્તાઓને તેની સાથે જોડે છે.  તેમાં એ પણ જોવામાં આવ્યું છે કે તેનું ટ્રાન્ઝેક્શન જ્યારે પૂર્ણ થયા કે તરત જ તે સર્વિસ પ્રોવાઇડરને રકમ મુજબની ચુકવણી કરવામાં આવે.  આ ઇ રૂપી વાઉચર પ્રી-પેઇડ હોવાથી, કોઈપણ મધ્યસ્થીના અડચણ વગર તેના સર્વિસ પ્રોવાઇડરને સમયસર ચૂકવણી કરવી શક્ય છે.

જાણો ઈ-રૂપિયો શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
ઇ-રૂપિ એક એવી ડિજિટલ સિસ્ટમ છે, જેમાં તેના લાભાર્થી અને ઉપયોગકર્તા તથા તેની સેવા આપનાર વચ્ચે કોઈપણ એજન્ટ જેવી જરૂરિયાત રહેશે નહીં કારણ કે આ વાઉચર આપતી સરકાર વતી લાભાર્થીના મોબાઇલ પર સીધા મોકલવામાં આવશે.  તે કેશલેસ અને કોન્ટેક્ટલેસ ડિજિટલ પેમેન્ટ માધ્યમ છવિષેની વિગતો સીધા જ જે તે લાભાર્થીના મોબાઈલ પર મોકલવામાં આવે છે, જેથી વચ્ચે તેની કોઈ પ્રકારની પ્રોસેસ કરવાની જરૂરિયાત રહેતી નથી, તેમાં બે પ્રકારની સુવિધા આપવામાં આવી છે. (1) લાભાર્થીને QR કોડ આપવામાં આવે છે. અથવા (2) SMS દ્વારા ઇ વાઉચરની વિગતો સીધા લાભાર્થીના મોબાઇલ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

તેની ખાસિયત એ છે કે આ ઈ-વાઉચર પેમેન્ટ માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશનની પણ જરૂરત નહીં પડે. ઓનલાઈન બેંકિંગની કે કોઈપણ પ્રકારના ID / પાસવર્ડની જરૂર નહિ પડે. તેનું ત્રાઞ્જેક્ષન પૂર્ણ થાય કે ઇન્સ્ટન્ટ પેમેન્ટ તેના લાભાર્થીને આપવામાં આવશે. આ એ વાઉચર માટેની એક સમય મર્યાદા (વેલીડિટી) પણ હોય છે, કે તેની સમય મર્યાદામાં તમારે આ ઇ વાઉચર રિડિમ કરી લેવાનું રહેશે. ત્યાર બાદ તે એક્સપાયર થઈ જશે.

ઇ-રૂપિયા એ પ્રી-પેઇડ વાઉચર રકમ છે, જેમાં ચુકવણી માટે વિલંબ થવાની શક્યતા નથી. તે એક વાઉચરના સ્વરૂપમાં હોવાથી લાભાર્થીને જોખમ વગર તેના નામથી આપી શકાય છે. વચ્ચે કોઈ મધ્યસ્થી કે બેન્ક અથવા એપ્લીકેશન ને પણ રાખવામા આવતા નથી. 

મતલબ કે સીધા જ લાભાર્થી માટે ઇન્સ્ટન્ટ પેમેન્ટ ઇ વાઉચર એટલે "ઇ રૂપી"  કાર્ડ. તેની ચુકવણી અંગેની ખાતરી પણ કરવામાં આવે છે. 

On the occasion of completion of the successful five year tenure of the present State Government under the leadership of Hon'ble Chief Minister Shri Vijaybhai Rupani, it has been decided to celebrate the day of sympathy on the 3rd of August.  

As a part of which, the government has decided to organize one service bridge program per taluka in the entire state for one day.  Under which it is decided to organize the following programs.  .  

Outline of the program to be organized on the day of Samveda: About 200 service bridge programs will be organized in the entire state.  One service bridge program will be organized for each taluka.  

Gujarat Seva Setu Program 2021

One service bridge program will be organized per municipality.  At the municipal level, a service bridge program will have to be organized in one ward per zone.  .  This service bridge program to be organized on the day of Samvedana will have to provide 2 services as mentioned in Form-A as well as Form-B attached to it.  

For disposal of subjective representations, at the taluka level, a committee of the following officers under the chairmanship of the provincial officer will dispose of the representations on the spot.  Chairman)

Dear investor,

Outstanding Latest Fund (NFO) - Nippon India Flexi Cap Fund.

Market caps operate in phases. The flexi cap strategy can adapt to dynamically diverse market scenarios and is therefore likely to move ahead in the market cycle. The largest category in the equity space is the flexi cap.


The global economy is expected to grow faster than expected

• Low interest rate / liquidity support is likely to continue

• Rapid vaccination drive can lead to faster commercial normalization

• The current environment is conducive to capex bicycle pick-up

Earnings are likely to improve as the pace of growth increases

Overall, extensive recovery in the markets creates the opportunity to invest in flexi cap funds.

Introducing Nippon India Flexi Cap Fund - a one stop solution to seize opportunities in large, medium and small caps. The fund will invest dynamically in market caps based on market views and related attractions.

Investment Strategy:

Large Caps:

Allocation in stock of large market cap

Deviation from the benchmark will close by 50%

Low deviation in mega caps

Active diversion into the remaining cap

👉 સંવેદના દિવસની ઉજવણી બાબત પરિપત્ર

Medium and small caps:

Attempt to create alpha by selection of bottom stock and proper allocation in stock for potential growth growth

Core Growth + Trying to get excellent returns by focusing on new age businesses.

The scheme starts from Rs.

So let's invest in this plan today.

કાર્યક્રમ Live જોવા અહીં ક્લિક કરો

Gujarat Seva Setu Program 2021 Live For Sanvedana Divas


Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter